________________
૧૦
અણુસમુહ અને વર્ણાદિની સમાનતા પણ હાઈ શકે છે. ઉપરોક્ત રીતની અસમાનતામાં પણ પુદ્ગલત્ર તેા શાશ્વત છે, નિત્ય છે. પરંતુ તેની વિવિધતા અનિત્ય છે. કારણ કે વિવિધતા એ પુદ્ઘની અવસ્થા સૂચક છે. પુદ્દગલત્ત્વ તે દ્રશ્ય. છે. વર્ણાગ્નિ તે પુદ્ગલના ગુણ સ્વરૂપ છે. અને વિવિધ અવસ્થા તે પર્યાય કહેવાય છે. દ્રશ્ય તે શાશ્ર્વત છે, અને પર્યાય તે અશાશ્વત છે. પર્યાય માત્ર પરિવર્તનશીલ છે..અશુભ પર્યાય શુભમાં અને શુભ પર્યાય અશુભમાં બદલાવી શકાય છે. પર્યાં. ચની શુભતા અને અશુભતા પણ કાયમી નથી. એટલે જ આ વિશ્વરચનામાં કશુય એકાંતે નથી સુદર કે નથી સુ દર.. નથી સુગ ધી કે નથી દુર્ગંધી. આ દુનિયા એટલે પરમાણુઓના જથ્થાનું વિવિધર ગી પરિવર્તન. તે પછી પૌલિકઅનુકુળતા કે પ્રતિકુળતામાં રાગદ્વેષ શે ?
1
ભૂતકાળમાં જેને ભારતના કોઇપણ જૈનેતર દશ નકારે; પુદ્ગલપદાર્થ સ્વરૂપે કદાપી નહિ સ્વીકારેલ તે પણ આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં બુદ્ધિગમ્ય રીતે પાથ સ્વરૂપે સાબિત થઈ ચૂકેલ એવા શબ્દ, પ્રભા, પ્રકાશ, છાયા, અંધકાર, મનેાવિચાર, ઇત્યાદિ વિવિધ પુદ્ગલ પર્યાયાનું તથા પરમાણુ, સ્કંધ, પુર્દૂગલની સઘાત અને વિઘાતની રીતિ, રૂપ-રસ-ગ ́ય-સ્પર્શ -પર્યાય-વ ણા–ક વણા—ગતિક્રિયા–ગતિ સંબધી અન્ય મર્યાદાઓ,ઉત્કૃષ્ટશક્તિ, સ્થૂલ અને સૂક્ષ્મતાની દૃષ્ટિએ પુદ્ગલના ભેદ-પ્રભેદ, સંસ્થાન, પરમાણુની સૂક્ષ્મ પરિણામાવગાહન, પરમાણુની સૂક્ષ્મતા,ઈત્યાદિ પુદ્ગલ પદાર્થ ને લગતી હકીકતાનુ