________________
નિયામક પ્રક્રિયા પણ અવશ્ય હાવી જોઈ એ. પરંતુ તે કયાંય જોવામાં આવતી નથી.
સ્કંધામાં પણ કેટલાક સ્કા અષ્ટસ્પર્શી અને કેટલાક સ્કંધા ચતુઃસ્પશી રાય છે. ચતુઃસ્પશી સ્કામાં પણ લઘુ, ગુરૂ, મૃદુ, અને કઠિન એ ચાર સ્પર્શીમાંથી કેાઈપણ સ્પ હાતેા નથી. આ ચતુસ્પશી કા અતિ સૂક્ષ્મ હેાવાથી તેના પણ વર્ણાદિ, ઇંદ્રિયગમ્ય ખની શક્તા નથી.
વળી પરમાણુમાં ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શીનેન્દ્રિયના વિષય, વગ ધ–રસ અને સ્પશ હોય છે, પરંતુ શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દ ગુણ જ તેમાં હોઈ શકતે નથી. કારણ કે શબ્દ તે સ્કંધના જ ધ્વનિરૂપ પરિણામ છે. એટલે એક પરમાણુંમાં તે શબ્દરૂપ પરિણામને પામી શકવાની ચેાગ્યતા નહિ હાવાથી સંઘટ્ટન ભાવે એકમેક બની રહેલ પરમાણુસમૂહુરૂપ સ્કંધ જ શખ્ત અવસ્થા પ્રાપ્ત કરી શકે છે.
વિશ્વમાં પરમાણુ તે અનન્ત સંખ્યા પ્રમાણ છે, તથા સ્કંધ પણ અનન્ત સખ્યા પ્રમાણ છે, જીવદ્રવ્યેની સ યાથી તે અનન્તગુણ છે. વિશ્વ (સમસ્તલેાકાકાશ) આવાં પુદ્ગલાથી
ભરચક છે.
પરમાણુની માફક સ્કંધામા પણ વર્ણાદિની સમાનતા ય હેય અને અસમાનતા ય હાય. વળી સ્ક ધામાં તે અણુસમુહની સખ્યામાં પણ પરસ્પર ન્યૂનાધિકતા સંભવી શકતી હેાવાથી વર્ણાદિની અસમાનતા ઉપરાંત અણુસમૂહની અસમાનતાના હિસાબે પણ પુદ્ગલ દ્રવ્ય અનંત પ્રકારનાં છે.કેઈ કાઈ સ્ક’ધામાં