________________
n
તે વિષયના સચેત શિક્ષિતવગ પાસેથી પદ્ધતિસર કરાતા અધ્યયન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
અવિભાજ્યસ્વરૂપી અને આણુસંજ્ઞાથી એળખાતા પુદગલપદાર્થામાં કોઈપણ એક વર્ણ, એ ગધમાંથી કોઈ એક ગધ, કોઈપણ એક પ્રકારનેા રસ, અને રૂક્ષ યા સ્નિગ્ધ એ બે માંથી કઈ એક, તથા શીત યા ઉષ્ણુમાંથી કોઈ એક એમ એ સ્પર્શ હાય છે. આ વર્ણાદિ તે તેના ભાવગુણ છે.
વિશ્વમાં પરમાણુ સ્વરૂપે રહેલ પુદ્ગલામાં વર્ણાદિની સમાનતા યા અસમાનતાના હિસાબે પરમાણુઓની અનન્ત જાતિ અને ઉપજાતિઓ હોઈ શકે છે. પરમાણુએ ગંધ-રસ અને સ્પર્શીમાં અન્યાન્ય સમાનતાવાળા હાય તો વધુમાં અમ્રમાનતા હાય, વર્ણ –રસ અને સ્પમાં સમાનતા હોય તે ગંધમાં અસમાનતા હાય. વણું—ગ્ધ અને સ્પર્શીમાં સમાનતા હાય તેા રસમાં અસમાનતા હેાય. વણુ -ગધ અને રસમાં સમાનતા હાય તેા સ્પર્શમાં અસમાનતા હોય. આસમાનતા અને અસમાનતા પાંચ વણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પરૂપ મૂળ વર્ણાદિની સમજવી. એ રીતે તે વાંઢના ઉપભેદોની તરતમતાએ કરીને પણ અન્યાન્ય સમાનતા અને વિષમતા તે પરમાણુઓમાં હાઈ શકે છે. જેમકે વમાં એક લાલર ગ લઈ એ તે લાલ રંગ પણ અનેક પ્રકારે છે. એક ગુણલાલ, દ્વિગુણલાલ, યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અન તગુણુ લાલ હોય. એમ લાલવણ માં પણ ભિન્નત્તાના પ્રકાર વડે લાલવણી પરમાણુઓમાં પણુ" સમાનતા અને