________________
3
થતા તે અણુએ કેવા સ્વભાવી બને છે? દરેક અણુએ એક સરખા સ્વભાવી અને છે કે વિવિધ સ્વભાવી બને છે ? સ્વ. ભાવ મુજમાં આત્મશક્તિને કેવી રીતે આચ્છાદન કરે છે! સંબધિત બની રહેલ તે અણુએના સબંધ આત્માની સાથે કાયમી બની રહે છે કે અમુક ટાઈમ પૂરતા જ બની રહે છે? તેનામાં નિમિત આચ્છાદક શક્તિ સમા એક સરખી હાય છે કે ન્યૂનાધિક હેાય છે ? તેને સ ખંધિત બની રહેતાં રાકવાના, સબધિત બની રહેલાંને હટાવવાના શુ શુ ઉપાયે હાઇ શકે? એ સર્વ હકીકતની સમજણુને પ્રાપ્ત કરવાના ઉદ્દેશને જ મુખ્યત્વે અનુલક્ષીને જૈનદનના પ્રણેતા સન પુરૂષાએ જડ અણુવિજ્ઞાન પ્રરૂપ્યુ છે.
આત્માની અન તશક્તિના રોધક આવા જડઅણુઓને જૈનદર્શીનમાં પુદ્ગલ પદાર્થના અણુએ તરીકે ઓળખાવ્યા છે તદુપરાંત આ વિશ્વ તે પણ પુદ્ગલ સ્વરૂપજ છે. વમાન વિજ્ઞાનમાં અણુના જે વિવિધ આવિષ્કારા થાય છે, તે સર્વ અણુએ પણ જૈનર્દેશન કથિત પુદ્ગલ પટ્ટા જ છે.
“પુદ્ગલ” શબ્દ એ જૈનદર્શનના પારિભાષિક શબ્દ છે. આધુનિક વિજ્ઞાનમાં જેને જડપદા ( matter) કહે છે, તેને જ જૈનદર્શનમાં પુદ્ગલ સંજ્ઞાથી એળખાવ્યો છે. આ પુદ્ગલ શબ્દની વ્યુત્પત્તિ છે-“પૂળાન પુત્ર યતીતિ પહ:” અર્થાત્ પૂર્ણ સ્વભાવથી “પુત્’” અને ગલન સ્વભાવથી ગલ’ એમ એ અવયવના મેળથી આ પુદ્ગલ શબ્દ બન્યો છે. સળવું અને વિખરાવું એ પુદ્દગલ દ્રવ્યના સ્વભાવ છે. જૈને
•