________________
૧૩૪
આત્માને અર્થાત્ શરીરમાં આત્માને અને એક જીવમાં બીજા અને અવગાહ તે સંફાત જ હોય છે. અને તેથી જ શરીરમાં રહેલે આત્મા ક્યાય ભિન્ન દેખાતો નથી.
નિગદશરીરમાં એક જીવ સક્રાન્ત અવગાહે એટલે પરસ્પર તાદામ્ય પણે રહેલું હોય છે. તેમ બીજે જીવ પણ તેમાં સંક્રમીને રહેલું હોય છે. તેવી રીતે ત્રીજો જીવ, તેવી જ રીતે જીવ, એમ યાવત્ સંખ્યાત જીવ, અસંખ્યાત જીવ, અને અનનત પણ પરસ્પર એક બીજામાં પ્રવેશ કરી સંક્રમીને રહે છે. જેથી એક શરીરમાં જુદે જુદે સ્થાને અથવા જુદા જુદા અવગાહ રોકીને રહેલા હોય એમ નથી. પરંતુ સર્વે જીવો એક જ શરીરમાં સરખી અવગાહનાએ પરસ્પર પ્રવેશ કરીને રહેલા હોય છે. દેદીપ્યમાન એક દીપકના પ્રકાશ વડે જેમ જેમ ઓરડાને મધ્યભાગ પૂરાય છે, તેમ તેમ ઓરડામાં બીજા સેંકડે દીપકને પ્રકાશ પણ સમાઈ જાય છે. આ છાતથી એક શરીરમાં અનન્ત જીવોની પરસ્પર પ્રવેશ કરીને રહેવાની હકીક્ત અતિ સરલપણે સમજી શકાય છે. આવું અનંત જી વચ્ચે તૈયાર થયેલું એક શરીર તે સાધારણ (સહિયારું) શરીર કહેવાય છે. અને તે અનંત જના. સાધારણ નામ કમના ઉદયે આવા સાધારણ (સહિયારા) શરીરની પ્રાપ્તિ તે અનંતા જી વચ્ચે થાય છે. આ સાધારણ શરીરધારી અને નિગોદ, અનંતકાય કે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે.
માત્ર એક જ શરીરની રચનામાં અનંતા જીવોની પુદુ