________________
૧૩૧
થાય છે. આ શરીરમાં ઉત્પન્ન થતા જીવામાં એકના જે આહાર, તે, તે શરીરમાં ઉત્પન્ન થયેલા ખીજા અનતાને અને અનતાના જે આહાર તે વિવક્ષિત એક જીવનેા હાય છે.
શરીરને લગતી સઘળી ક્રિયા જે એક જીવની તે અનંતાની, અને અનંતાની જે ક્રિયા તે એક જીવની, એ પ્રમાણે સમાન જ હેાય છે. આહાર, શ્વાસોશ્વાસ યાગ્ય પુદ્ગલાનુ ગ્રહણુ એ વગેરે શરીરને લગતી ક્રિયા અંગે પણ એ પ્રમાણે જ સમજવું. આમાં એક એ સમજવું જરૂરી છે કે, આ જીવેામાં શરીરને લગતી સઘળી ક્રિયા સમાન હાય છે, પરંતુ કમ ના ખંધ, ઉત્ક્રય, આયુનું પ્રમાણુ એ કંઈ સઘળા સાથે ઉત્પન્ન થયેલાને સરખા હૈાય છે એમ નથી. સરખાયે હાય અને ઓછાવત્તા પણ હેાય છે. એટલે સાધારણ નામ કમ તે એક શરીરમાં અનંતા જીવાને રહેવાની ફરજ પાડે છે. અનંતા જીવા વચ્ચે આ હિસાબે એક શરીર હાઈ શકે, આકી એક જીવને માટે ઘણાં શરીર હાય તેવું કદાપિ બનતુ નથી. કોઈ કોઈ વખતે પેપરો દ્વારા એ શરીર સાથે જોડાઈ જન્મ પામેલ ખાળકોનું આપણે સાંભળીયે છીયે, તેમાં સંપૂણુ - પણે એ શરીર હાતાં નથી. અમુક અવયવા જ ડખલ હાય છે. પણ તે તેા ઉપઘાત, વિકાર કહેવાય છે. આવા અવયવેાની નિષ્પત્તિ તેા પ્રથમ કહેવાઈ ગયેલા “ ઉપઘાત નામ કમ ’ ના ચેાગે જ થાય છે.
મનુષ્ય, દેવ, નારક, તિય ચ પચેન્દ્રિય, મેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રય, પૃથ્વી, અપ, તે, વાઉ, પ્રત્યેક વનસ્પતિ,