________________
૧૦૨
તે સર્વે, પૃથ્વી-પાણી—વનસ્પતિ વગેરે એકેન્દ્રિય જીવાનાં તે તે જીવે ધારણ કરેલાં કે છેડી દીધેલાં શરીશ જ છે. વળી શરીર એ પણ કંઈ કાઈ દ્રવ્યની નવિન ઉત્પત્તિ નથી. પરંતુ પ્રયાગ પરિણામ ( જીવ પ્રયત્ન અવસ્થાંતર થયેલ )થી પરિણમન પામેલ દ્રવ્યનું રૂપાન્તર છે. શરીર ધારણ કરનાર જીવ તે શરીરને ઈંડી અન્ય સ્થાને ચાલ્યા જાય છે, ત્યારે શરીરનાં પણ વિવિધરૂપે રૂપાન્તરો, મિશ્ર પરિણામથી થાય છે.
આ શરીર, કઈ અવસ્થાસૂચક પુદ્ગલ તત્ત્વમાંથી અને છે? કાણુ મનાવે છે? આ શરીરના સૂક્ષ્મ-સ્થૂલ આદિ પ્રકાર, તેની રચનાપદ્ધતિ, તેના વૃદ્ધિક્રમ, ઈત્યાદિ શરીરરચના અંગેના અનેકવિધ વિચાર, વૈજ્ઞાનિક ઢબે જૈનદર્શનમાં હૃદયગમ્ય રીતે સમજાવ્યેા છે. અને તેમાં અનભિસધિ જ સ્વરૂપે વતે જીવ પ્રયત્ન, શરીર રચનામાં ઉપયેાગી મનતુ મૌલિક પૌદ્ગલિકતત્વ અને કમ સ્વરૂપ પૌદ્ગલિક અણુસમૂહ, આ ત્રિવેણી સંગમથી જ શરીરની રચના થાય છે. અને તેમાંથી વિવિધ સ્વરૂપે દ્રશ્ય જગતનુ અસ્તિત્વ વર્તે છે.
પૂર્વે કહેલ આઠ ગ્રહણયેાગ્ય પુદ્દગલવણાઓ પૈકીની પાંચ શરીર ચેાગ્ય પુદ્દગલવગ ણાએ તે તે શરીરરચનાનું મૂળ ઉપાદાન તત્ત્વ છે. અર્થાત્ તે તે વાએમાંથી જ તે તે શરીરની રચના થાય છે. આ શરીર રચના તે તે શરીરને ધારક તે તે જીવના જ પ્રયત્નપૂર્વક થતી હાવા છતાં પણ તેના તમામ ઉદ્યમ કર્માધિન હેાવાથી જેવા પ્રકારના કમના ઉદય હાય તેવુ જ શરીર ખની શકે છે. એટલે કમ સમૂહની આધિનતાના