________________
આદિમંગલ ૧
૧ નમે ચૌદ મહાસ્વપ્ન દ્વારા સૂચિત અવતારવાળા અરિહં તેને ૨ ના ગર્ભમાં ત્રણ જ્ઞાનથી યુક્ત અરિહન્તોને ૩ નમે ચોસઠ ઈન્દ્રો વડે સ્તવાતા અરિહને ૪ ગર્ભમાં મહાગને અભ્યાસ કરતા અરિહન્તને ૫ નમે ત્રણે લોકમાં સૂર્યોદય સમાન જન્મોદયને પામેલા
અરિહન્તોને ૬ નમે સર્વ ને સુખદાયક જન્મકલ્યાણકને સંપ્રાપ્ત
અરિહંતને ૭ છપન દિકકુમારીઓ વડે પ્રસૂતિકર્મને પ્રાપ્ત અરિહંતોને ૮ નમે દેવેન્દ્રના કરસંપુટમાં રહેલા અરિહંતોને ૯ નમો મેરુપર્વતના મરતકે રહેલ સિહાસન પર વિરાજમાન
અરિહન્તોને ૧૦ નમે સર્વ દેવતાઓ અને અસુરે વડે કુસુમાંજલિથી પૂજાતા
અરિહોને ૧૧ નમે ક્ષીરસમુદ્રના જલથી ભરેલા એક હજાર અને ચેસઠ
કળશાઓ વડે જન્માભિષેક કરાતા અરિહન્તોને ૧૨ નમે શ્રેષ્ઠ પડહ, ભેરી, ઝાલર, દુંદુભિ વગેરે દેવતાઈ વાજિંત્રોના
નાદથી પૂજાતા અરિહન્તોને ૧૩ નમો અત્યન્ત સુધી શ્રેષ્ઠ ગશીર્ષ ચન્દન વડે પૂજાતા
અરિહન્તોને
૧ ભગવત ગર્ભમાં આવતા જ માતાને ચૌદ સ્વપ્ન આવે છે. ૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન.