________________
૩૮૦
શ્રી સિદ્ધાંતસારમુનિ વિરચિત શ્રી ઉર રરરરર: (સંસ્કૃત પ્રત) પ્રકા. જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ (ભાગ ૧, પૃ. ૧૫૯/૬૧) (જે. સા. વિ. મંડળ–પ્રત નં. ૩૭૯૭) આમાં અતિશ–પ્રાતિહાર્યોનું આલ કારિક ભાષામાં વર્ણન છે
(૧૦) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત સાયોવછેદffશ ની શ્રી મલિષેણસૂરિપ્રણીત ટીકા
વાવની (હિંદી અનુવાદ સાથે સંપા. શાસ્ત્રી જગદીશચંદ્ર એમ. એ. પ્રકા. પહ્મશ્રુતપ્રભાવક મંડલ, મુંબઈ (દાદર જૈન જ્ઞાનમ દિર પુ. નં. ૪૦૯૮) આમાં પ્રથમ શ્લેક–ટીકામાં ચાર મૂલાતિશયોનું વર્ણન છે.
(૧૧) શ્રી સિદ્ધષિપ્રણીત
પ્રકા. શાહ નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી. મુંબઈ
આમાં ૬ઠા પ્રસ્તાવમાં પૃ. ૬૦૨ ઉપર અતિશયો અને પ્રાતિહાર્યોનું ભાવવાહી વર્ણન છે. (દાદર જૈન જ્ઞાનમંદિર, પ્રત નં. ૯૪૨)
(૧૨) ब्रह्मात्मक परमसौख्यमयं प्रधान -
श्वर्यं कुकर्मरहित महित गुणोधैः ।