________________
(૧) અશેાકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩)દ્વિવ્યવનિ, (૪) ચામર, (૫) આસન, (૬)ભામંડલ, (૭) દુદુભિ અને (૮) છત્ર,
૩૭૯
(૫)
અતિશય સહેજના ચાર, કમ ખખ્યાથી અગિયાર; આજ હૈ। એગણીશે કીયા, સુર ભાસરેજી
~~~ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મ. કૃત શ્રી સુપાર્શ્વજિન
સ્તવન
...
(૬)
परचक्रदुर्भिक्ष मारिप्रभृतयः सर्व एवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगवद्विहारपवन गन्धादेव भज्यन्ते ।
—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત લલિતવિસ્તરા
પરચક્ર, દુર્ભિક્ષ, મારિ વગેરે ઉપદ્રવરૂપ હાથીએ ભગવંતના અચિંત્ય પુણ્યના અનુભાવથી ભગવંતના વિહારથી આદોલિત પવનના ગધેથી જ નાશ પામે છે.
(૭)
यस्य पुरस्ताद् विगलितमदा न प्रतितीर्थ्या भुवि विवदन्ते । આચાય શ્રી સમતભદ્ર
ભગવતની આગળ મદરહિત થયેલા અન્ય દ્રશનીએ વિવાદ્રુને કરતા નથી.
-
(૮)
પૂના અનેક જન્મેામાં ભાવિત કરેલ અનવદ્ય (નિષ્પાપ, સર્વહિતકર ) ભાવનાએના સમૂહવડે નિર ંતર સિચનને પામેલ પુણ્યરૂપ મહાવૃક્ષના લસ્વરૂપ અને પરમભક્તિમાં તત્પર દેવસમૂહોવડે વિરચિત અશાકવૃક્ષાદિ અષ્ટપ્રકારવાળી મહાપ્રાતિહા રૂપ મહાપૂજાના જેએ પાત્ર છે, તે અરિહંત કહેવાય છે.
–અભિધાન રાજેન્દ્ર ભાગ ૧, અરિહંત શબ્દ