________________
૨૫૪
પ્રકાશ ૩
કર્મક્ષયજાતિશયસ્તવ सर्वाभिमुख्यतो नाथ ! तीर्थकृन्नामकर्मजात् । सर्वथा सम्मुखीनस्त्वमानन्दयसि यत्प्रजाः ॥६
હે નાથ તીર્થકર નામકર્મથી ઉત્પન્ન થએલ “સર્વાભિમુખ્ય નામના અતિશયથી સર્વથા સર્વ દિશાએ સન્મુખ રહેલા આપ દે, મનુષ્ય વગેરે સર્વ પ્રજાને સર્વ પ્રકારે સુખ પમાડે છો.
यद्योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि । સમાન્તિ શારિસ્લિાવાર પરિઝાક મારા
એક જન પ્રમાણ એવી પણ ધર્મ દેશનાની ભૂમિમા પિતપિતાના પરિવાર સહિત કડો તિર્યો, મનુષ્ય અને દેવતાઓ સમાઈ જાય છે.
तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । अप्येकरूप वचन, यत्ते धर्मावबोधकृत् ।।३।। પિતપોતાની (તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓની) ભાષામાં પરિણામ પામી જવાવાળું હોવાથી મનહર તેમ જ એકસરખુ પણ આપનું વચન તેઓને ધર્મનું બંધ કરાવનારું થાય છે.
साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्ना: गदाम्बुदाः । यदजसा विलीयन्ते, त्वद्विहारानिलामिभिः ॥४॥
આપના વિહારરૂપી પવનની લહરીઓ વડે સવાસો જોજનમાં પૂવે ઉત્પન્ન થયેલા ગરૂપી વાદળાંઓ તત્કાળ વિલય પામી જાય છે.
नाविर्भवन्ति यदमूमी, मूषकाः शलभाः शुकाः । क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ।।५।।