SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તવ (મૂળ શ્લોકો અને શબ્દાર્થ) પ્રકાશ ૨ સહજાતિશયસ્તવ કિયાટિવરાઝિનમઃ | प्रभो । तवाधीतशुचिः, कायः कमिव नाक्षिपेत् ॥१॥ હે પ્રભુ ! પ્રિય ગુની જેમ નીલ, સ્ફટિકની જેમ ઉજજવલ, સુવર્ણની જેમ પીળે, પમરાગની જેમ રાત અને અંજનની જેમ શ્યામ કાતિવાળે અને ધેયા વિના જ પવિત્ર એવો આપને દેહ, કેને આશ્ચર્યચકિત ન કરે ? मन्दारदामवन्नित्यमवासितसुगन्धि नि । तवाङ्गे भृङ्गता यान्ति, नेत्राणि सुरयोषिताम् ॥२॥ કલ્પતરુનાં પુષ્પોની માલાની જેમ સર્વદા સ્વાભાવિક સુગન્ધિ એવા આપના શરીરને વિષે દેવાંગનાઓનાં નેત્રો ભ્રમરપણાને પામે છે. दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव । समाविशन्ति ते नाथ ! नाङ्गे रोगोरगव्रजाः ॥३॥ હે નાથ ! અલૌકિક અમૃતરસના પાનની પુષ્ટિથી જાણે પરાભવ પામ્યા ન હોય તેમ ક્ષય વગેરે રોગરૂપી સર્પના સમૂહે આપના શરીરમાં પ્રવેશ કરી શકતા નથી.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy