SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ 蜜蜜滋滋溜滋滋滋遂凝露蜜蜜盛盛盛 પરિશિષ્ટ ૪ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત શ્રી વીતરાગ રતવ ૧ પ્રસ્તુત લેખન શ્રી “વીતરાગ સ્તવ” પ્રકાશ ૨–૩–૪– મુલ, શ્રી “પ્રભાન દસૂરિકૃત વિવરણ” અને શ્રી “વિશાલરિકૃત અવચૂણિ'ના આધારે કરેલ છે. આ “વિતરાગ સ્તોત્રમ્ વિવરણ અને અવચૂર્ણિથી સહિત પ્રતાકારે કેસરબાઈ જ્ઞાનમંદિર પાટણ તરફથી પ્રકાશિત થએલ છે. સંપાદક પ. પૂ. આ. દેવ શ્રી વિજયરામચ દ્રસરીશ્વરજી મ. સા. ના. શિષ્ય રત્ન મુનિ કાતિવિજયજી (પાછળથી સ્વ. ૫ પૂ. પં. શ્રી કાતિવિજયજી ગણિવર) છે. મુંબઈ, દાદર જ્ઞાનમદિરની પ્રત ન. ૩૯૮ને આમાં ઉપયોગ કરેલ છે. પ્રથમ મળ કે અને શબ્દાર્થ આપેલ છે. તે પછી વિસ્તૃત ભાવાર્થ આપેલ છે. 强强强强强强强强强强强强强强强强
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy