________________
પરિશિષ્ટ ૩ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
વિરચિત અભિધાન ચિતામણિ (સ્વપજ્ઞ ટીકા સહિત) [૩૪ અતિશ ]
૧ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત આ શબ્દકોશ બહુ જ પ્રસિદ્ધ છે. તેના ઉપર તેઓની પોતાની જ ટીકા છે. મૂલ અને ટીકાના આધારે આ વિષય અમે અહીં રજૂ કરીએ છીએ.
દેવાધિદેવકડિ લેક પ૭/૬૪ પૃ ૧૯ ના આધારે સપાદક: ૫. હરગેવિંદદાસ અને ૫ બેચરદાસ પ્રકા નાથાલાલ લક્ષ્મીચંદ વકીલ. મુબઈ, દાદર, જ્ઞાનમંદિર, પુ. ન. ૪૮૫૮
દે
ભ. મ. ૧૬