________________
૨૩૯
આ અતિશય ગુણા ક ક્ષયિક છેઃ—
૧. એક ચેાજન માત્ર ક્ષેત્રમાં હજારો કરોડો લેાકેાના આધારહિત સમાવેશ.
૨. સૌને પોતપેાતાની ભાષામાં સમજાતુ ધ મેધક વચન. ૩. પૂર્વે ઉત્પન્ન થયેલ રોગાના પ્રશમ.
૪. ઈતિના પ્રશમ.
૫. વેરને પ્રશમ.
૬. મારીને પ્રશમ.
૭. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય. ૮. દુભિક્ષ ન હેાય.
૯.
સ્વચક્રભય ન હેાય.
૧૦. પચક્રભય ન હાય.
૧૧. મસ્તકની સ્હેજ પાછળ સૂર્ય સમાન ભામંડલ, દેવતાઓએ ભક્તિથી કરેલા અતિશયગુણેા આ રીતે છે.~~~
૧. ધમ ચક્ર.
૨. ત્રણ ત્ર.
૩. રત્નમય ઈન્દ્રધ્વજ,
૪. શ્રેષ્ઠ શ્વેત ચામર.
૫. પાદન્યાસાથે સુવર્ણમય કમળે.
૬. ચતુમુ ખતા.
9.
ત્રણ ગઢ. ૮. સિહાસન.
૯. દુંદુભિ.
૧૦, અશેક વૃક્ષ.
૧૧. કાંટાઓનુ અધેામુખ થવુ,