________________
૨૩૬
२८ मारी न भवइ २६ सचक्क न भवइ, ३० परचक्क न भवइ, ३१ अइबुट्ठी न भवइ, ३२ अणावृट्ठी न भवइ, ३३ दुमिक्ख न भवइ, ३४ पुन्व॒ण्पण्णा वि य ण उप्पाइया वाही खिप्पमिव उवसमति ।
શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી તીર્થકર ભગવાનના ૩૪ અતિશ ૧ ૧. કેશ (માથાના વાળ, દાઢી, રેમ અને નખ સદા અવસ્થિત
(વૃદ્ધિ વિનાના) હેાય. ૨. રોગ રહિત નિર્મલ શરીર, ૩. ગાયના દૂધ જેવું સફેદ માંસ અને રક્ત. ૪. કમલસમાન સુગંધી શ્વાસોચ્છવાસ.
આહાર અને નીહાર(મલમૂત્રત્યાગ) ચર્મચક્ષુવાળા જીવે ન જોઈ શકે, અવધિજ્ઞાની જોઈ શકે. (અતિશયે ૨ થી ૫ જન્મપ્રત્યય એટલે કે જન્મથી જ સદા હેાય છે.)
આકાશમાં દેદીપ્યમાન ધર્મચક હેય ૭. આકાશમાં દેદીપ્યમાન ત્રણ છત્ર હોય. ૮. આકાશમાં દેદીપ્યમાન વેત ચામર હોય.
=
અભિધાન ચિંતામણિના વર્ણનથી જેટલું વર્ણન જુદુ દેખાય, તેટલું મતાંતર જાણવું.