________________
૧૩૪
લોકપ્રકાશમાં કહ્યું છે કે
ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ શોભી રહ્યું છે, જાણે રાજના નિયત (અવશ્ય થનારા) અસ્તથી કદર્થનાને પામેલ સૂર્યમંડલ ભગવંતના શરણે ન આવ્યું હોય!
કર્મક્ષયજ અતિશય ૪ થી ૧૧
સવાસે એજનમાં રેગ, વૈર, ઈતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્ભિક્ષ, સ્વપરચકભય ન હોય. साग्रे च गव्यूतिशद्वये रूजात,
___ वैरेतयो मार्यतिवृष्ट्यवृष्टय : । दुर्भिक्षमन्यस्वकचक्रतो भय,
સ્થાનૈિત ઘારણ મંઘાતના:૧૦ ૫. આ = ૫૦ ગાઉ = ૨૫ જન અધિક. જયૂતિશતદ = બસો ગાઉમાં = ૧૦૦ એજનમાં. રંગ = રોગ. વરેતા . = વર અને
[૫ ૧૩ર ટિપ્પળ ચાલુ-]
ભામડલ પ્રાતિહાર્યના ધ્યાનથી શત્રુ સૈન્ય પર વિજય મળે છે, સર્વત્ર જય થાય છે, અને પ્રતાપ વધે છે, એવું ભામ ડલ પ્રાતિહાર્ય ગર્ભિત સ્તોત્રોની ગાથાઓને વિધિ વિધાને જોતાં સ્પષ્ટ થાય છે.
તિલેય પણુત્તિમાં આ ભામ ડલની એક અનોખી વિશેષતા દશવિવાહમાં આવી છે, તે આ રીતે –
દર્શનમાત્ર થતા જ સર્વ લેકને સેકડો ભોનું જ્ઞાન (જાતિ સ્મરણજ્ઞાન) કરાવનારું અને કરેડા સૂર્યો સમાન ઉજજવલ એવું શ્રી તીર્થ કર ભગવંતનું ભામડલ જયવંતુ વતે છે.”
-ચતુર્થ મહાધિકાર ૧ સર્ગ ૩૦, પૃ. ૩૧૨
૨ ટ આ વસ્તુઓના અભાવને તે તે અતિશય ક્રમશઃ જાણો. દા.ત. ૪ = ચોથે કર્મક્ષયજ અતિશય રોગને અભાવ.
૧૦ અ. ચિ. દાં. ૧ લો. ૬