SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ૨૫૦ ગાઉ (૧૨૫ જન)માં રોગ, વિર, ઈતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ ભિક્ષે અને સ્વપરચકભય ન હોય. આ ૧૧ કર્મક્ષય અતિશય છે. પ્રથમ કર્મક્ષયજ અતિશય જનામાત્ર ક્ષેત્રમાં મનુષ્ય, દેવે અને તિર્ય ચાની કોડાકોડી સંખ્યાનો સમાવેશ. क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि नदेवतिर्यग्जनकोटिकोठे:१ ॥ એક એજનપ્રમાણુ સમવસરણ ભૂમિમાં દેવતાઓ, મનુષ્ય અને તિય ની કોડાકોડીક સંખ્યાને અનાબાધ સમાવેશ થાય છે. ભગવન્તના આ પ્રથમ કર્મક્ષયજ અતિશયના પ્રભાવથી કોડાકોડી સંખ્યામાં રહેલા દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચે ફક્ત એક ૧ અ. ચિં કા ૧, લો ૫૮ ૨. કડાછેડી = ૧કરોડ * ૧ કરોડ (મસદમાવો) આવશ્યક નિર્યુકિત ગા. પ૩૯ની હારિભદ્રવૃત્તિમાં કહ્યું છે કે.. ... . असख्येयाभिर्देवकोटिभिः परिवृतो देवोद्योते नाशेष पन्थानमुद्योतयन् देवपरिकल्लितेषु पद्मेषु चरणन्यास कुर्बन मध्यमानगयाँ महासेनवनोद्यान . .. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન ઉતપન્ન થતા જ ચારે પ્રકારના દેવતાઓ આવ્યા. દેવતાઓએ એક મુદ્દત સુધી ભગવતની પૂજા કરી ભગવતે દેશના આપી. તે પછી અસ ખ કરોડ દેવતાઓથી પરિવરેલા, દેવતાઓએ કરેલ ઉદ્યોતથી સંપૂર્ણ પથને પ્રકાશિત કરતા અને દેવરચિત સુવર્ણ કમળો ઉપર ચરણન્યાસ કરતા ભગવાન મધ્યમાં નામની નગરીમાં મહાસેન વન ઉદ્યાનમાં પધાર્યા અહી અસ ખ કરોડ દેવતાઓને નિર્દેશ છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy