SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ इयता च ૧૧૩ હવે ! देह विमलसुअघ, आमेयर सेयवज्जिय रहिर गाक्खीराम, निव्विस पण्डुर मस || KU आहारा नीहारा, अदिस्सा मसचक्खुणो सयय । नीम सो अ सुअधो, जम्मपभिई गुणा एए ||२|| इत्यादिऋषिभाषितस्य सवाद. | આને અનુવાદ પરિશિષ્ટમાં આપેલ છે. અહીં આ વિવરણુમાં આ અવતરણને શ્રીઋષિભાષિતનું કહેવામાં આવ્યું છે. સુધર્મા જ્ઞાનમન્દિર, ૧૭૦ કાંઢાવાડી, મુંબઈ, તરફથી સ. ૨૦૨૦, દીપમાલિકાના (તા. ૧૭-૧૦-૧૯૬૩) દિવસે રૂપ્તિમાfયાર્ સુતાર ગ્રન્થ બહાર પડેલ છે. તેના અનુવાદક તથા સોંપાદક મુનિશ્રી મનેાહરમુનિજી મહારાજ છે. આ ગ્રન્થમા ઉપરનું અવતરણ કચાંય મળતુ નથી. વળી આ ગ્રન્થનું સપૂર્ણ અવગાહન કર્યાં પછી પણ એ પ્રશ્ન ઊભા જ રહે છે કે આ ગ્રન્થ તે સાચુ ઋષિભાષિત છે કે કેમ ? દે શ મ. ૮ પરિશિષ્ટમાં આપેલ નમામિત્રાની ગાથાઓને જૈનસ્તાત્ર સન્દેહમાં ચરિત્રાિતિયĀયનમ્ એ નામ આપ્યુ છે, પણ શ્રી વીતરાગસ્તવનું વિવરણુ જોતાં આ ગાથાએ વિદ્માવત (ફીમાfય )ની હાય એમ લાગે છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy