________________
'
૧૬
નવ-તત્ત્વ-દીપિક
તથા સવર, નિર્દેશ અને મેક્ષ એ ત્રણ તત્ત્વા આત્મ
ગુણાને પ્રકટ કરનારા હાવાથી ઉપાદેય છે.
ખાકી રહ્યું પુણ્યતત્ત્વ, તેમ સ્વરૂપ હાવાથી વાસ્તવિક્તાએ તા હેય જ છે, પરંતુ આત્મગુણાને પ્રકટ કરવામાં સહાયરૂપ હોવાથી વ્યાવહારિક દૃષ્ટિએ ઉપાદેય છે. શાસ્ત્રોમાં કહ્યુ છે કે
हेया वंधासवापावा, जीवाजीवा हुंति चिन्नेया । संवर निज्जर मुवखो, पुण्णं हुंति उवाएए ॥
.
ધ, આશ્રવ અને પાપ હેય છે, જીવ તથા અજીવ જ્ઞેય છે અને સંવર, નિર્જા, મેાક્ષ તથા પુણ્ય ઉપાદેય છે.
આ જ્ઞેય, હેય અને ઉપાદેયની વિચારણામાં જે વિશેષતા રહેલી છે, તે તરફ પણુ અંગુલિનિર્દેશ કરીશું
કેટલાંક દેશના જ્ઞેયમીમાંસા પ્રધાન છે, તે માત્ર મૅચની એટલે જગતના મૂળભૂત પ્રમેયેની મીમાંસા કર છે, પણ ચારિત્રની મીમાંસા કરતા નથી. વૈશેષિક, સાંખ્ય અને વેદાંત દર્શન આ પ્રકારનાં છે. લળી કેટલાંક દના ચારિત્રમીમાંસાપ્રધાન છે, તેઓ મુખ્યત્વે ચારિત્રની એટલે હય—ઉપાયની મીમાંસા કરે છે, પણ જ્ઞેયની સીમાંસા કરતા નથી. ચાગ અને બૌદ્ધ દર્શન આ કોટિનાં છે. પરંતુ જૈન દČન જ્ઞાન અને ચારિત્રના સમન્વયથી જ મેાક્ષને માનનારું હાવાથી તેણે પેાતાની તત્ત્વમીમાંસામાં