________________
૨૮
નવ-નવ દીપિકા
---
-
ત€ તથા. વૃદ્ધોહિબુદ્ધાધિત.
અહીં અંત્ય ૨ ને લય થેલે છે. ગુણવધિ-ગુરુથી બંધ પામેલા. જ–અને.
સમજે એક સમયમાં. સિદ્ધા-એક સિદ્ધો. -વળી. રૂારે એક સમયે.
વિ-, વળે--અનેક. સિદ્ધા-સિદ્ધ. તેઓ.
સિદ્ધા-અનેક સિદ્ધો.
ચ-અને-(૫) અર્થ–સંકલના:
'જિનસિદ્ધ તે તીર્થકરે, અજિનસિદ્દો તે પુંડરિક ગણધર વગેરે, તીર્થસિદ્ધો તે ગણુધરે અને અતીર્થસિદ્ધો તે મરૂદેવા માતા વગેરે. | ગૃહસ્થલિંગ સિદ્ધ તે ભરત ચક્રવતી, અન્ય લિંગસિદ્ધ તે વક્લચરી, સ્વલિંગસિદ્ધ તે - સાધુઓ અને સ્ત્રીલિંગસિદ્ધ તે ચંદનબાળા વગેરે.
પુરુષલિંગસિદ્ધ તે ગૌતમ વગેરે, નપુંસક