________________
૪૦
નવ-નવ-જીપિક.
ચાર પ્રકારે છે અને તે પ્રત્યેક બાદર અને સૂમ હોવાથી તેના નીચે મુજબ આઠ પ્રકારે પડે છે?
૧ બાદર દ્રવ્યપુદ્ગલપરાવર્ત ૨ સૂફમ ૩ ભાદર ક્ષેત્રપુદગલપરાવર્ત ૪ સૂમિ છે ૫ બાદર કાલપુદગલપરાવર્ત ૬ સૂમ છે. છ આદર ભાવપુદ્ગલપરાવર્ત ૮ સૂક્ષમ છે
ચૌદ રાજકમાં રહેલાં સર્વ પદુગલોને એક જ ઔદ્યારિક આદિ કઈ પણ વર્ગણપણે (આહારક વિના) ગ્રહણ કરી કરીને મૂકે તેમાં જેટલો કાલ વ્યતીત થાય, તે દ્રવ્યયુગલપરાવર્ત. એક જીવ મરણુ વડે લોકાકાશના પ્રદેશને પશીને મૂકે તેમાં એટલે કાલ વ્યતીત થાય, તે ક્ષેત્રપાગલપરાવત. એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણીના સમયે ને વારંવાર મરણું વડે સ્પેશીને મૂકે, તેમાં જેટલે કાલ વ્યતીત થાય, તે કાલપુદગલપરાવર્તન અને એક જીવ રસબંધના અધ્યવસાયને પૂર્વોક્ત રીતે મરણ વડે સ્પશી સ્પેશીને મૂકે, તેમાં જેટલે કાલ વ્યતીત થાય, તે ભાવપગલપરાવર્ત.
જયારે કેઈપણ અનુકમ વિના પુદ્ગલેને જેમ તેમ પશીને મૂકે ત્યારે બાદર પુદ્ગલપરાવર્ત કહેવાય અને