SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેરમું સમ્યકત્વ [ ગાથા એકાવનમીથી ચેપનમી સુધી ? (૧) ઉપક્રમઃ સભ્યદર્શનનું અપરનામ સમ્યકત્વ છે. સમ્યફવ શબ્દ સમ્યફ પદને ત્વ પ્રત્યય લાગવાથી બનેલું છે, એટલે તેને અર્થ સમ્યકપણું, સારાપણું કે સુંદરતા થાય છે. આ સુંદરતા આત્માની સમજવાની છે, પુગલની નહિ. જ્યાં સુધી આત્મા મિથ્યાત્વથી યુક્ત હોય છે, ત્યાં સુધી તેનામાં સમ્યક્રપણું, સારાપણું કે સુંદરતા પ્રકટતી નથી. જ્યારે મિથ્યાત્વને મલિન ભાવ દૂર થાય, ત્યારે જ આત્મામાં સમ્યકપણું, સારાપણું કે સુંદરતા પ્રગટ થાય છે. તાત્પર્ય કે સમ્યકત્વ એ આત્માની સુંદરતા છે, આત્માને એક પ્રકારને શુદ્ધ પરિણામ છે, નિર્મળ અચિ છે. આ સમ્યકત્વની પ્રાપ્તિ નવતર તથા તેના ભેદપ્રભેદો બરાબર જાણવાથી તથા તેના પર શ્રદ્ધા રાખવાથી
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy