________________
૩૯ર
નવ-તત્વ-દીપિકા કેઈક દર્શનકર એમ માને છે કે સિદ્ધાવસ્થાને પામેલા છે સંસારને દુઃખી જોઈને તેના ઉદ્ધાર માટે ફરી સંસારમાં આવે છે અને પિતાનું કર્તવ્ય બજાવે છે, પણ આ વિધાનથી તેનું નિરસન થાય છે. કારણ વિના કાર્ય સંભવી શકતું નથી, તેમ કર્મ વિના સંસારનું પરિભ્રમણ સંભવી શક્યું નથી.
સિદ્ધોમાં અંતર હેતું નથી, એને અર્થ એમ સમજવાને છે કે પહેલું સિદ્ધાવ, પછી સંસારિત્વ, પાછું સિદ્ધત્વ એમ સિદ્ધત્વમાં કઈ અંતર હોતું નથી. તાત્પÁકે એક વાર સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ કે તે નિરંતર સિદ્ધાવસ્થા જ રહે છે. તેમાં કઈ પણ પ્રકારનું કાલનું
વ્યવધાન થતું નથી. (૧) ઉપક્રમઃ - હવે કમપ્રાપ્ત ભાગદ્વાર અને ભાવદારનું વર્ણન કરવા માટે પ્રકરણકાર મહર્ષિ ઓગણપચાસમી ગાથા કહે છે, તે આ પ્રમાણે (૨) મૂળ ગાથાઃ
सम्बजियाणमणते, भागे ते तेसिं दंसणं नाणं ।
खइए भावे परिणामिए अ पुण होइ जीवत्तं ॥ ४९॥ (૩) સંસ્કૃત છાયા :
सर्वजीवानामनन्ते, भागे ते तेषां दर्शनं ज्ञान । शायिक भावे च पारिणामिके च पुनर्भवति जीवत्वम्।।४९॥