________________
માક્ષતત્ત્વ
અધિકજ હોય છે. દાખલા તરીકે એક પરમાણુ લાકાકાના એક પ્રદેશમાં અવગાહેલા છે, પણ તે ધ્યે દિશાના પ્રદે શાને સ્પર્શે છે. છ ક્રિશા એટલે પૂર્વાદિ ચાર દિશા, ઊર્ધ્વ દિશા તથા અધાદિશા. તે જ રીતે સિદ્ધના જીવા અમુક ક્ષેત્રમાં રહેલા હોય છે, પણ તેઓ યે દિશાને સ્પર્શે છે, એટલે તેમનુ સ્પનાક્ષેત્ર અવગાહના કરતાં અવશ્ય અધિક હાય છે.
૧
અહીં કાલદ્વારના અધિકારે કહ્યુ છે કે એક સિદ્ધની અપેક્ષાએ કાલ સાદ્વિ–અન ત છે. ' એના અથ એમ સમજવાના કે દરેક સિદ્ધ જીવ અમુક કાલે મેક્ષે ગયેલા હાય છે, એટલે તેની આઢિ હોય છે, પણ તેનું સિદ્ધપણુ શાશ્વત હેાવાથી તેના અંત હાતા નથી. જે કાલની આફ્રિ છે, પણ અંત નથી, તે સાદિ–અન ંત.
છે કે * પડવાના
7
આવતા નથી. અભાવ
તેના
અહીં અંતરદ્વારના અધિકારે કહ્યુ અભાવ હાવાથી સિદ્ધીમાં અંતર નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે એક જીવ સિદ્ધ થાય તે તેને પડવાપણુ હાતુ નથી, એટલે કે તે સંસારમાં પુનઃ સંસારપરિભ્રમણનું ખાસ કારણુ કર્યું છે, થવાથી સંસારપરિભ્રમણના પણ અભાવ જ અથવા તો ખળી ગયેલાં ખીજ ઉગી શક્તાં નથી, તેમ જે કર્યાં એક વાર દુગ્ધ થયાં—મળી ગયાં, તે પેાતાનું કંઈ પણ સામર્થ્ય અતાવી શક્તાં નથી. આ સયાગામાં સિદ્ધાવસ્થાને પામેલા જીવ સંસારમાં પા કેમ આવી શકે
થાય છે.