SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ક વાછર નવ-તાવ-દીપિકા કે ન જ સંભવી શકે. વળી એક એક પદવાળી સર્વ વસ્તુઓ વિદ્યમાન હેય એમ પણ બની શકે નહિ.” તેને ઉત્તર એ છે કે જે શબ્દના અર્થ કે વ્યુત્પત્તિ. થઈ શકે તે જ પદ કહેવાય. અર્થશૂન્ય શબ્દને પદ કહેવાય નહિ. મેક્ષ શબ્દ અર્થ અને વ્યુત્પતિયુક્ત છે, માટે પદ છે. અને તે પદ છે, માટે જ તે પ્રકારને પદાર્થ છે. ડિO, કિસ્થ આદિ શબ્દો અર્થશૂન્ય છે, એથી તે પદ નથી અને તે પદ નથી, માટે જ તે પ્રકારના પદાર્થ નથી. આથી ઉપર જે એમ કહ્યું છે કે “જે શુદ્ધ એટલે એક પદ હોય, તેને અર્થ હોય જ એ યથાર્થ છે. અહીં પ્રકરણકારે એમ સૂચન કર્યું છે કે આ સદની પ્રરૂપણું માર્ગણાઓ વડે થાય છે. માણા એટલે વિવક્ષિત ભાવનું અન્વેષણ કે શેધન. તેનું વર્ણન આગામી ગાથામાં આવશે. (૧) ઉપકમ : મેક્ષરૂપ સત્પદની પ્રરૂપણ કરનારી માર્ગણએ મુખ્યત્વે ચૌદ છે અને ઉત્તરભેદથી બાસઠ છે. તે જણવવા માટે પ્રકરણકાર મહર્ષિ પીતાલીશમી ગાથા આ છે પ્રમાણે કહે છે : (૨) મૂળ ગાથા : गइ इंदिए य काए, जोए वेए कसाय नाणे । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥४५॥
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy