________________
૩૫૪
નવતત્વ-દીપિકા અંતરાય કર્મમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડીકેડી સાગરેપની હેય છે.
હનીય કર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સિત્તેર કેડીકેડી સાગરોપમ, નામ અને ગેત્રમને વીશ કડાકડી સાગરેપમ અને આયુષ્યકર્મને તૈકીશ સાગરોપમનો હોય છે. (૬) વિવેચન
દરેક કર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલું હોય છે? તેને ખુલાસે આ બે ગાથાઓમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે?
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ્ઞાનાવરણીય
૩૦ કડાકડી સાગરેપમ દર્શનાવરણીય ... ... ... ૩૦ » » વેદનીય . . . . ૩૦ અ » મોહનીય આયુષ્ય
૩૩ સાગરોપમ નામ
.... ૨૦ કડાકડી સાગરેપમ
... ૨૦ છે ? અંતરાય . . . ૩૦ ઇ
આ જ્ઞાની ભગવતેએ જાણેલી હકીક્ત છે, તેમાં તર્કને સ્થાન નથી. (૧) ઉપક્રમઃ
હવે કર્મની જઘન્ય સ્થિતિ કેટલી હોય, તે દર્શાવવા
છાત્ર