________________
અવતત્ત્વ
(૫) અ-સલના
અહી. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અંતરાય એ આઠ ની મૂલ પ્રકૃતિઓ છે. તે અનુક્રમે પાંચ નવ, એ, અઠ્ઠાવીસ, ચાર, એક્સેા ને ત્રણ, એ તથા પાંચ પ્રકારની છે. (૬) વિવેચન :
પ્રકૃિતિષધને વિશેષ ખ્યાલ આપવા માટે પ્રકરણકાર મહર્ષિએ અહી. કર્મની મૂલપ્રકૃતિ તથા તેની ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા જણાવી છે. તે આ પ્રમાણે ઃ
ઉત્તરપ્રકૃતિ
મૂલપ્રકૃતિ ૧. જ્ઞાનાવરણીય
૨. દશનાવરણીય ૩. વેદનીય
૪, માહનીય
૫. આયુષ્ય
૬. નામ
૭. ગાત્ર
૮, અંતરાય
Û જ
૩૫
૨૮
૪
૧૦૩
કુલ ૧૫૮
પૂર્વે પાંચમા કમ વાદ–પ્રકરણમાં ક્રમની આ મૂલપ્રકૃતિ તથા ૧૫૮ ઉત્તરપ્રકૃત્તિના પશ્ર્ચિય આપેલ છે.