SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ નવતાઢીપિક સવ્વનિ-સ. આ પદ નીવોñમિત્તુ વિશેષણ હાવાથી સપ્તમીમાં આવેલું છે. નીવજોગમિ-જીવલેાકમાં, જગતમાં, ૐ જેને. વળિ–આચરીને, સુવિધિયા સુવિહિત સાધુ, વિધિને સારી રીતે આદર કરે તે સુવિહિત કહેવાય છે. વન્નતિ જાય છે, પામે છે. અયામ અજરામર. જે અજર અને અમર હાય તે અજરામર અજર એટલે જરા અવસ્થાને ન પામે એવું અને અમર એટલે જ્યાં મરણુ નથી એવુ. તાત્પર્ય કે યાં વૃદ્ધાવસ્થા નથી, તેમજ મરણુ નથી અને પિરણામે નવા જન્મ પણ નથી, તેને અજરામર કહેવામાં આવે છે. appi-zenda. અજરામર સ્થાન એટલે માક્ષ (૫) અથસકલના - અહીં ચારિત્રના અધિકારે) સામાયિક નામનું ચારિત્ર પહેલુ છે, છેદેપસ્થાપન નામનું ચારિત્ર બીજી છે, પરિહારવિશુદ્ધિ નામનુ ચારિત્ર
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy