SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ–દીપિકા • હું આત્મન્ ! તુ સજ્ઞકથિત સત્ય ધર્મનુ શરણુ સ્વીકાર તે તારા ભવનિસ્તાર શીઘ્ર થશે. ? આ ખાર ભાવનાઓ ઉપરાંત મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાએ પણ ભાવવા ચાગ્ય છે. તેમાં સર્વ જીવાને મિત્ર સમાન ગણવા, તે મૈત્રીભાવના છે; ગુણવાનને જોઈ રાજી થવું, તે પ્રમાદભાવના છે; :ખી થવા પ્રત્યે કરુણા—અનુકંપા ધારણ કરવી, તે કારુણ્યભાવના છે; અને પાપી-અધમી જીવા પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ધારણ કરવી, એ માધ્યસ્થભાવના છે. વિશેષમાં પ્રાણાતિપાતવિમણુ આદિ દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે, તે પણ ભાવવા ચાગ્ય છે. તેના વિસ્તાર ચેગશાસ્ત્ર વગેરે ગ્રંથાથી જાણવા. (૧) ઉપક્રમ : ભાવના પછી ચારિત્રના અધિકાર આવે છે. તેની રજૂઆત પ્રકરણકાર મહર્ષિ ખત્રીશમી અને તેત્રીશમી ગાથામાં આ પ્રમાણે કરે છે (૨) મૂળ ગાથા ' सामाइअत्थ पढमं, छेओवट्ठावणं भवे वीअं । परिहारविसृद्धीअं, सुहुमं तह संपराय च ||३२|| ततो अ अहक्खायं खायं सव्वंमि जीवलोगंमि । { ૐ શોિળ ઇનિયિા, વૈષત્તિ-યામાં ઢાળે રૂા
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy