________________
માકૅથન [ ૧] જૈન ધર્મની પ્રાચીનતા અને મૌલિકત્તા
જૈન ધર્મ જિનાએ કહેલા છે, જિનાએ પેલા છે અને જિનાએ પ્રવર્તાવેલા છે. જે ધર્મનુ પ્રવર્તન જિના દ્વારા થયુ, તે જૈન ધર્મ. અહિં' જિન શબ્દથી અર્હત્ કે તીર્થંકરની અવસ્થા પામેલા મહાપુરુષ સમજવાના છે. જૈન શાસ્ત્રોમાં જિનકલ્પી, ચતુર્દ શપૂર્વધર, અવધિજ્ઞાની, મનઃ વજ્ઞાની, અને કેવલજ્ઞાનીને માટે પણ જિન શબ્દ વપરાયેલા છે, પરંતુ તેમને તી પ્રવનના ચાગ હાતા નથી. એટલે તે અહીં પ્રસ્તુત નથી.
• આ જગતમાં જૈન ધર્મનું પ્રથમ પ્રવતન ક્યા જિન કર્યું" ?' એના ઉત્તર આપી શકાય એમ નથી, કારણ કે આજ સુધીમાં અનંત કાલચક્રો વ્યતીત થયાં છે અને તે દરેકના ઉત્સર્પિણી અને અવસર્પિણી નામક વિભાગમાં ચાવીશ ચાવીશ જિનાની હારમાળા થતી રહી છે કે જેને સામાન્ય રીતે ચાવીશી કહેવામાં આવે છે. તાત્પર્ય કે જૈન ધમ અનાદિ છે.
આ કથન સમગ્ર કાલને અપેક્ષીને થયુ. હવે કાલના વિભાગને અનુસરીને તેના વિચાર કરીએ.
એક ઉત્સર્પિણી કે અવસર્પિણીનું કાલમાન દેશ કીડાકેડી સાગરાપમ વર્ષ જેટલું હાય છે, એટલે કે એ કાલ
ર
r