________________
નવ-તત્વ-દીપિકા
લાવ-આતનામ, કા-ઉદ્યોતનામ. સુમરૂ-શુભવિહાગતિ. નિમિ-નિર્માણનામ,
તર–ત્રસદશક, ત્રસ આદિ દશ પ્રકૃતિઓ. બસ દશકનું વર્ણન સત્તરમી ગાથામાં આવશે.
સુરનર-રિરિવાર–દેવ, મનુષ્ય અને તિર્યચનું આયુષ્ય.
દેવ અને મનુષ્યની જેમ તિર્થને પણ પિતાનું જીવન પ્રિય હોય છે, તેથી તિર્યંચાયુની ગણના પુણ્ય પ્રકૃતિમાં થાય છે.
રિસ્થયે-તીર્થકરના. (૫) અથ–સંકલના
સાતવેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી દેવગતિ અને દેવાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, (ઔદારિક, વિકિય, આહારક, તેજસ અને કામણ એ) પાંચ શરીર, પ્રથમના ત્રણ શરીરનાં -ઉપાંગે, વજ-ગષભ-નારાચ-સંઘયણ, સમચતુરસ સંસ્થાન, શુભવર્ણ-ગંધ-રસ-સ્પર્શ, અગુરુલઘુ નામ, પરાઘાતનામ, શ્વાસોચ્છવાસનામ, આતપનામ, ઉદ્યોતનામ, શુભવિહાગતિનામ, નિર્માણનામ, ત્રસાદિ દશ પ્રકૃતિએ, દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિય ચાયુષ્ય અને તીર્થકરનામ (એ બેંતાલીશ પુણ્યતત્તવના ભેદ છે.)