________________
કર્મવાદ
(૭) સુસ્વર નામકર્મ–જેના ઉદયથી જીવને મધુર, સ્વરની પ્રાપ્તિ થાય.
(૮) સુભગના મકમ–જેના ઉદયથી જીવ સહુને પ્રિય લાગે.
(૯) આદેયનામકર્મ–જેના ઉદયથી જવનું ગમે તેવું વચન પણ બીજાએ માન્ય કરે.
(૧૦) યશકીતિનામકર્મ–જેના ઉદયથી જીવને સર્વત્ર યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય.
ગેવકર્મની ૨ ઉત્તરપ્રવૃતિઓ ગોત્રમર્કની ઉત્તરપ્રકૃતિઓ બે છેઃ (9) ઉચ ગોત્ર અને (૨) નીચ નેત્ર.
અંતરાય કર્મની ૫ ઉત્તરપ્રકાતિએ
છતી શક્તિએ કાર્ય થઈ શકે નહિ, ભેગવિલાસની સામગ્રી વિદ્યમાન હોય છતાં ભેળવી શકાય નહિ, કેઈને દાન દેવાની ઘણું ભાવના હૈય, છતાં દઈ શકાય નહિ આ બધી ઘટનાઓ અંતરાય કર્મને આભારી છે. તેની ઉત્તરપ્રકૃતિઓ પાંચ છેઃ
(૧) દાનાંતરાયકર્મ–જેના ઉદયથી દાન દેવાની સર્વ સામગ્રી વિદ્યમાન હોય અને ઈચ્છા પણ હોય, છતાં દાન દઈ શકાય નહિ.
(૨) લાભાંતરાયકર્મ–જેના ઉદયથી ગમે તે . પ્રયત્ન કરવા છતાં યથેષ્ટ લાભની પ્રાપ્તિ થાય નહિ.
(૩) ભેગાંતરાયકેમ-જેના ઉદયથી સામગ્રી