________________
કર્મવાદ
૧૮૭" પૂત્ય એવું તીર્થ પ્રવર્તાવે અને પોતે કૃતકૃત્ય છતાં પણ. ધર્મોપદેશની પ્રવૃત્તિ કરે. સ્થાવર શકે?
(૧) સ્થાવર નામકર્મ–જેના ઉદયથી જીવ સ્થાવ પણું પામે.
(૨) સૂમનામકર્મ-જેના ઉદયથી જીવ અત્યંત સૂમપણું પામે.
(૩) અપર્યાપ્ત નામકર્મ–જેના ઉદયથી જીવ. પિતાને પૂરી કરવા ગ્ય પતિઓ પૂરી કરી શકે નહિ. કયે જીવ કેટલી પર્યાપ્તિઓને યેગ્ય છે, તેનું વિવેચન જીવતવમાં થઈ ગયેલું છે.
() સાધારણુનામકર્મ–જેના ઉદયથી જીવને અનંત છ વડે ગવાતું એવું સાધારણું શરીર પ્રાપ્ત થાય.
(૫) અસ્થિરનામકર્મ–જેના ઉદયથી જીવને અસ્થિર અવયની પ્રાપ્તિ થાય.
(૬) અશુભનામકર્મ–જેના ઉદયથી જીવનું નાભિ નીચેનું શરીર અપ્રશસ્ત હોય, એટલે કે તેના સ્પર્શથી બીજાને અપ્રીતિ ઉત્પન્ન થાય.
(૭) સ્વરનામકર્મ–જેના ઉદયથી જીવને સ્વર એટલે કઠોર-અરુચિકર એવા સ્વરની પ્રાપ્તિ થાય.
() ભંગનામકર્મ–જેના ઉદયથી જીવ સહુને.