________________
નવતત્ત્વ—દીપિક
શરીર્યાપ્તિ શરીરરૂપે પરિણમાવે છે અને ઇન્દ્રિયપર્યાપ્તિ એ શરીરમાંથી ઇન્દ્રિયયેાગ્ય પગલા ગ્રહણ કરીને ઇન્દ્રિયરૂપે પરિણમાવે છે. બાકીની ત્રણ પર્યાપ્તિનું કા પરસ્પર સંબંધ ધરાવતું નથી, કેમકે શ્વાસે વાસ, ભાષા અને મન:પર્યાપ્તિ, પાતાની સ્વતંત્ર વામાંથી પુદ્ગુગલે ગ્રહણ કરે છે.
ક્યા જીવો કેટલી પર્યાપ્તિને ચાગ્ય છે?
"
ક્યા જીવા કેટલી પર્યાપ્તિને ચાગ્ય છે? એ પ્રશ્નના ઉત્તર ગાથાના ઉત્તરાર્ધમાં અપાયેલા છે. તેમાં જણાવ્યુ છે કે એકેન્દ્રિય જીવા ચાર પર્યાપ્તિને ચેાગ્ય હાય છે, વિકલેન્દ્રિય જીવા તથા અસની પચેન્દ્રિય જીવા પાંચ પર્યાપ્તિને ચાગ્ય હાય છે અને સન્ની પંચેન્દ્રિય જીવા છ પર્યાપ્તિને ચેાગ્ય હેાય છે. અહીં ચાર, પાંચ અને છ ની સ ંખ્યા પર્યાપ્તિના ક્રમ મુજબ સમજવાની છે, એટલે કે એકેન્દ્રિય જીવો આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસેાચ્છવાસ એ ચાર પર્યાપ્તિને ચેાગ્ય હાય છે, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવે એ ચાર પર્યાંપ્તિએ ઉપરાંત પાંચમી ભાષાપર્યાપ્તિને પણ ચેાગ્ય હાય છે અને સ'ની પચેન્દ્રિય જીવા એ પાંચ પર્યાપ્ત ઉપરાંત છઠ્ઠી મન:પર્યાપ્તિને પણ ચેાગ્ય હાય છે. પર્યાપ્તના પ્રારંભ અને સમાપ્તિ
જે જીવા જેટલી પર્યાપ્તિને ચાગ્ય હોય છે, તે અથી પર્યાપ્તિના પ્રારંભ તા એક સાથે જ કરે છે, પણ