________________
જૈ ન શા સ ન ની રા જ ધા ની...... આપે સામેનું ચિત્ર ોયું? -એ છે અધ્યાત્મધામ સાનગઢ....કેવુ' શાંત ! કેવુ ભજ્ય ! ને કેવુ' રમણીય ! જેને દેખતાં જ દુન્યવી વાતાવરણ ઘડીભર ભૂલાઈ જાય-એવું આ અધ્યાત્મધામ ગુરુકહાનના પ્રતાપે શેાલી રહ્યું છે. અહીંથી પૂ. ગુરુદેવના પ્રતાપે ભારતભરમાં જૈનધર્મના આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનના જે પ્રચાર થઈ રહ્યો છે. તેને લીધે સાનગઢ આજે જગપ્રસિદ્ધ બન્યું છે, અને તત્ત્વજ્ઞાનરસિક મુમુક્ષુઓની મીટ તેના ઉપર મંડાયેલી છે. આજે સેાનગઢ બન્યું છે-જૈનશાસનની રાજધાની.
તીધામ સેાનગઢમાં ઉજવાતા ધાર્મિકમહાત્સવેા નજરે નીૉળનારને એમ લાગે છે કે અહીં તે ધમના ચેાથે કાળ વર્તે છે. અતિ ઉન્નત જિનમંદિરમાં બિરાજમાન મૂળનાયક ભગવાન સીમંધરનાથની ઉપશાંતરસભરપૂર વીતરાગમુદ્રા જોતાં જ મુમુક્ષુનુ ચિત્ત થ'ભી જાય છે.... એમાં જ્યારે વીતરાગીજિનભક્તિની ધૂન પૂ. મેનશ્રીબેન ગવડાવતા હાય એ વખતે તે જાણે દેહાતીતભાવાન ને સમવસરણનેા તાદ્દશ ચિતાર ખડા થાય છે. બાજુમાં જ સીમ ધરનાથનુ સમવસરણ છે--જ્યાં કુંદકુંદાચાય દેવ પ્રભુના કારનાદને ઝીલી રહ્યા છે,-એ પવિત્ર દૃશ્ય નજરે પડે છે.
બીજી બાજુ છે...જૈન સ્વાધ્યાય મ ંદિર,−એ છે પૂ. કહાનગુરુની સાધનાભૂમિ.ત્યાંથી અહર્નિશ તેએ જૈનશાસનના વીતરાગીસન્દેશ વિશ્વને સંભળાવી રહ્યા છે. તેમાં સમયસારની પ્રતિષ્ઠા થયેલી છે. એ પ્રતિષ્ઠા-મંદિર' જોતાં જ એમ ખ્યાલમાં આવી જાય છે કે આખા ભારતમાં શ્રી સમયસારપરમાગમની સર્વોત્કૃષ્ટ ભક્તિ ને બહુમાન જો કચાંય હાય તો તે અહી જ છે. અને જ્યારે સમયસાર ઉપર ગુરુદેવના પ્રવચના સાંભળીએ ત્યારે એમ ખ્યાલ આવે છે કે સમયસારમાં ભરેલા ઊંડા ઊંડા અધ્યાત્મજ્ઞાનને સર્વોત્કૃષ્ટપણે વમાનમાં સમજવાનું સ્થાન સેાનગઢ જ છે. બીજી તરફ દેખેા-પાંચહજાર ચારસ ફૂટના “કુંદકુંદ પ્રવચન મંડપ !” એ કુ દ દસ્વામીના ધમ ધ્વજને ફરકાવતા થકા કુદસન્દેશ સાંભળવા માટે જગતને નિમંત્રી રહ્યો છે. –એની અંદર જિનવાણીના સરસ્વતીભ’ડાર પણ ભર્યો છે.
અને દૂરદૂરથી જેનુ દન મુમુક્ષુએને આનંદ પમાડી રહ્યું છે-એવા આ ઊંચા ઊંચા માનસ્તંભ તા જુએ! વાહ! જૈનશાસનની રાજધાનીના એ ધર્મધ્વજ છે, સુવણું.... ધામની એ શેાભા છે. નજીકમાં જ, એ ધર્મધ્વજની છાયામાં, એ દેવ-ગુરુની મોંગલ છાયામાં બ્રહ્મચર્યાશ્રમ શોભી રહ્યો છે, જેમાં પૂ, બેનશ્રી-મેન જેવા શાંત-વૈરાગી ધર્માત્માએની છાયામાં અનેક પ્ર, બહેને આત્મિકસાધનાના પ્રયત્નમાં જીવનની સફળતા કરી રહ્યા છે. આવી આ રાજધાનીમાં વહેલી સવારથી મેાડી રાત સુધી તત્ત્વજ્ઞાનની ઉત્તમ ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી હાય છે....અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓનું એ તીથ ધામ છે. એ તીથ ધામવાસી સન્તાને નમસ્કાર હા.
e