________________
જો
, ક
ત કરે છે
ભાવનગર–મુમુક્ષમંડળ ગુરુદેવને અભિનંદન પાઠવે છે
ક હા ન મ હિ મા તારા જ્ઞાન મહીંથી કિરણો ખરે, એને સૂરજ કિરણ શું રે કરે ! ? તારા મુખ અહીંથી અમી વરસે, જેમાં નાહીને ભજો મન વિકસે. તારા પાદ પડે પ્રકાશ ખીલે, જયાં જાય જગલ મંગલ બને ત્યાં ભવ્ય બધા દોડીને આવે, શ્રતઝરણામાં સ્નાન કરે. વહે વાણી મીઠી કેવળ વેગવંતી ! એમાં આતમ જ્ઞાનને પડ પડે ઝીલે અમૂલ્ય રહસ્ય જેહ તે, ટન મટી ભગવંત બને. કળ કાદવમાં કહાન કમળ, અહા! અચાનક ખીલી ઊઠયું; અણવિકસિત અમ જીવનમાં, એણે આત્મવિકાસનું તેજ ભર્યું. શા ગુણ ગાઉં ગુરુ ! તારા અરે ! ભવ સાગ ૨ થી તારે મને, તુજ નાવ ભરતક્ષેત્ર મહીં, ખરે અજોડ અને અપૂર્વ જ છે. જનમ મરણથી થાકેલ જીવને, તું જ સાચો વિશ્રામ દીસે; ધીરજ ધરી આશ્રય કરે, એના ભરામણને અંત ખરે.
–દેસાઇ ધીરજલાલ પરશેતમ-ભાવનગર
ક
કાક
છે !' પોતાના
આ નવી