________________
રાજાનાર જાતકના
*
* : - હું કામ
જ રાજા ,
હતા. દાદા.
.
#
ર
/
છે.:
*:
'' i
s
વઢવાણુશહેર–મુમુક્ષમંડળ ગુરુદેવને અભિનંદન પાઠવે છે
કરવા :
ધન્ય તે વૈશાખ સુદ બીજ જે દિવસે ઉમરાળામાં અજ્ઞાન–અંધકારને ટાળનાર ભાનુ ઊગ્યે, એ ભાનુએ વીરનાથ ભગવાનની વિરહાક સુણાવીને જગતને પુરુષાર્થનો અપૂર્વ મંત્ર આપે, ઉન્માગે ગમન કરતા જીવોને સન્માર્ગે વળવાની હાકલ કરી; સર્વજ્ઞદેવનું અલૌકિક સ્વરૂપ સમજાવી સર્વજ્ઞસ્વભાવી આત્માને ઓળખવાને અપૂર્વ રાહ બતાવ્યું. નિથ મુનિમાર્ગનું નિરૂપણ કરી, નિમથ સંતની અંતરઆરાધના પ્રત્યે પરમ ભક્તિ પ્રગટાવી, જિનશાસ્ત્રોમાં નિરૂપેલા અનેકાન્તમય અમૃતસરિતાનું પાન કરાવીને ભવ્ય જીવોને જૈન માર્ગનું રહસ્ય આપ્યું અને તીર્થકરોને અમર રાહ બતાવ્યો.
હે ગુરુદેવ ! આપ અમને આવા સત્ય તત્ત્વજ્ઞાનનો પ્રતિબોધ ન કર્યો હતો તે અમે સાચા માર્ગને કયાંથી જાણત! હે નવયુગપ્રવર્તક, ધર્મપ્રભાવક, શુદ્ધાત્મસ્વરૂપ રસિક ગુરુરાજ ! આજના ૭૫માં મંગલમય હરક જયંતી મહોત્સવદિને શુદ્ધાત્મતત્ત્વપ્રાપ્તિની ભાવનાપૂર્વક અનન્ય ભક્તિભાવે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ.
“અહો ! ઉપકાર જિનવરનો, કંદ, વનિ દિવ્યને, જિન-કુંદ-ધ્વનિ આપ્યાં, અહે! તે ગુરુ કહાનને.”
-કાનજી જેઠાલાલ શાહ (વઢવાણ સિટી) સ