________________
ઉમરાળામાં દીક્ષાપ્રસંગના વરધોડાનુ એક દૃશ્ય (સં. ૧૯૭૦ માગસર સુદ ૯ ) હાથી ઉપર બેસવા જતાં વસ્ત્ર ફાટયું' તે દ્વારા જાણે કે કુદરત એમ સૂચવતી હતી કે આ વજ્રસહિત મુનિદશાને મા-તે તમારો માગ નથી, તમારા ખરા માર્ગ તા જેમાં વારહિત મુનિદશા છે એવી દિગબરવૃત્તિને માગ છે...એજ માગે તમારે જવાનુ છે.
R
B. 1