________________
પ્રકરણ ૨ જુઃ સિદ્ધ ૧૨,૦૦૦ દેવ છે. એ સેળ જાતિના દેવેનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ એક પલ્યોપમનું છે.
તેમની દેવીઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ એક પાપમનું છે. વ્યંતર અને વાણવ્યંતર દેવ ચંચળ સ્વભાવવાળા મનેહર નગરમાં દેવીઓની સાથે નૃત્ય–ગાયન કરતાં ભેગ ભેગવતાં પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળ અનુભવતાં વિચરે છે. વનમાં ફરવાથી વધારે આનંદ માનતા હોવાથી વાણવ્યંતર દેવ કહેવાય છે.