________________
જેન તત્વ પ્રકાશ
૮૫
શુકદેવ સંન્યાસી, એક સહસ્ત્ર શિષ્ય ધાર, પંચશયસું શેલક, લીધે સંયમ ભાર–૪૨ સર્વ સહસ્ત્ર અઢાઈ ઘણા જીવોને તાર, પુંડરગિરિ ઉપર, કિયે પાપગમન સંથાર–૪૩ આરાધક હુઈને, કીધો બેડે પાર, હુઆ મેટા મુનિવર, નામ લિયાં નિસ્તાર–૪૪ ધન્ય જિનપાળ મુનિવર, દોય ધનાવા સાધ, ગયા પ્રથમ દેવલોકે, મેક્ષ જાશે આરાધ –૪૫ મલ્લિનાથના છ મિત્ર, મહાબળ પ્રમુખ મુનિરાય, સર્વે મુકતે સિધાવ્યા, મોટી પદવી પાય–૪૬ વળી જિતશત્રુ રાજા, સુબુદ્ધિ નામે પ્રધાન, બને ચારિત્ર લેઈને, પામ્યા મોક્ષ નિધાન–૪૭ ધન્ય તેતલિ મુનિવર, દિયે છકાય અભેદાન, પિટિલા પ્રતિબેધ્યા, પામ્યા કેવળજ્ઞાન–૪૮ ધન્ય પાંચે પાંડવ, તજી દ્રૌપદી નાર, સ્થવિરની પાસે, લીધે સંયમ ભાર–૪૯ શ્રી નેમિ વંદનને, એહ અભિગ્રહ કીધ; માસ માસખમણુ તપ, શેત્રુંજય જઈ સિદ્ધ–૫૦ ધર્મષ તણું શિષ્યધર્મરૂચિ અણગાર; કીડીઓની કરૂણા, આણું દયા અપાર–પ૧ કડવા તુંબાને, કીધે સઘળો આહાર, સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, ચવી લેશે ભવ પાર–પર વળી પુંડરિક રાજા, કુંડરિક ગિયો જાણ; પોતે ચારિત્ર લેઇને, ન ઘાલી ધર્મમાં હાણ –૫૩ સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, ચ્યવી લેશે નિરવાણ, શ્રી “જ્ઞાતાસૂત્ર”માં, જિનવરે કર્યા વખાણ-૫૪ ગૌતમાદિક કુંવર, સગા અઢારે ભ્રાત; સર્વ અંધકવિણુ સુત, ધારિણી જ્યારી માત–પપ