________________
જૈન તત્વ પ્રકાશ
૮૨૯ તેરે મહિમા અદભુત કહીએ, તેરા ગુણકો પાર ન લીજે; તું પ્રભુ સમરથ સાહેબ મેરા, હું મન મેહન સેવક તેરા–૧૭ તું રે ત્રિક તણે પ્રતિપાળ, હું રે અનાથ તું રે દયાળ; તું શરણાગત રાખત ધીરા, તું પ્રભુ તારક છે વડ વીરા–૧૮ તેહિ સમે વડ ભાગજ પાયે, તે મેરે કાજ ચડે રે સવા; કરજેડી પ્રભુ વિનવું તમણું, કરો કૃપા જનવરજી અમશું.-૧૯ જનમ મરણના ભય નિવાર, ભવ સાગરથી પાર ઉતારે, શ્રી હત્થિણાપુર મંડણ સહે, ત્યાં શ્રી શાંતિ સદા મન મહે-૨૦ પદ્મસાગર ગુરુરાય પસાયા, શ્રી “ગુણ સાગર” કહે મન ભાયા, જે નર નારી એક ચિત્તે ગાવે, તે મનવાંછિત નિ પાવે.-૨૧
શ્રી ગૌતમ સ્વામીનો છંદ વીર જિનેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિશ, જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલસે ન નિધાન–૧ ગૌતમ નામે ગિરિવર ચડે, મનવાંછિત હેલ સંપડે; ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંગ-૨ જે વૈરી વિરૂઆ રંકડા, તસ નામે ના ટુકડા, ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમનાં કરું વખાણ-૩ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય, ગૌતમ જિન શાસન શણગાર, ગૌતમ નામે જયજયકારક શાળ દાળ ગેરસ વૃત ગોળ, મનવાંછિત કાપડ તંબોળ, ઘર સુધરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત.–૫ ગૌતમ ઊગે અવિચળ ભાણ, ગૌતમનામ જપો જગ જાણ; મેટા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ-૬ ઘર મયંગળ ઘડાની જેડ, વારુ પહોચે વાંછિત કેડ; મહિયળ માને મેટા રાય, જે સેવે ગૌતમના પાય.-૭ ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન–૮ પુણ્યવંત અવધારે સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહ; કહે “લાવણ્ય સમય” કરજેડ, ગૌતમ તૂઠે સંપત્તિ કોડ–૯