________________
પ્રકરણ ૬ ડું : અંતિમ શુદ્ધિ
૮૨૩ કદાચિત્ શુદ્ધ ધ્યાનની મંદતા અને શુભ ધ્યાનની વિશેષતા. થઈ જાય તે સાત લવ માત્ર અથવા અધિક આયુષ્યની ન્યૂનતા હોવાથી અથવા એક છઠ (બેલા)ના પ્રાગથી ક્ષય થાય તેટલા અથવા તેથી થોડાં વધારે કર્મો અવશેષ રહી જવાથી તેને જોગવવાને માટે તે વિમળા પુણ્યને પુરુષાથી બનેલે જીવ સર્વાર્થસિદ્ધ મહાવિમાન આદિ ઊંચા દેવલેકમાં કે ૧. અહેમેન્દ્ર, ૨. ઇંદ્ર, ૩. સામાનિક, ૪. ત્રાયદ્ગિશક અને, ૫. લોકપાલ : એ પાંચ શ્રેષ્ઠ પદવીઓમાંથી કઈ એક ઉત્તમ દેવનું પદ પ્રાપ્ત કરી અત્યુત્તમ સુખોપભેગ અનેક સાગરોપમ પર્યત ભેગવી પુનઃ મનુષ્ય લોકમાં નીચેના દસ બોલને પ્રાપ્ત કરવાવાળે ઉત્તમ મનુષ્ય થાય છે
खित्त वत्थु हिरण्ण च, पसवो दास पोरस । चत्तारि काम खंवाणि, तत्व से उववज्जई ।। १७ ॥ मित्तव नाईव होई, उच्चागोजे य वणव। अपायके महा पन्ने, अभिजाओ जो बले ॥ १८ ॥
અર્થ- ૧. ખેતર, બાગ, બગીચા, ૨. મહેલ, હાટ, હવેલી, ૩. ધનધાન્ય, ૪. અશ્વ, ગજ આદિ પશુ તથા દાસ દાસી, એ ચાર બોલને એક સ્કંધ (૧ બેલ) જાણ. અર્થાત્ એ ચાર વસ્તુ તે અવશ્ય હોવી જોઈએ. જ્યાં આ યોગ હોય ત્યાં તે દેવતા ઉત્પન્ન થાય છે. ૨-૩. તેના મિત્રો અને જ્ઞાતિજને સુખપ્રદ હોય, ૪. તે ઉચ્ચ ગેત્રવાળો હોય, ૫. સુરૂપવંત હોય, દ. તેનું શરીર રોગરહિત હોય, ૭. મહા બુદ્ધિવંત હય, ૮. વિનયવંત હોય, ૯. યશસ્વી અને, ૧૦. બલવંત હેય.
આ દસે બેલેની પ્રાપ્તિ કરીને પછી ભેગાવલી કમૅદય હોય તે રક્ષવૃત્તિથી ભેગ ભેગવે અને પુનઃ સંયમનું સમાચરણ કરી યથાખ્યાત ચારિત્ર પાળી, સર્વ કમશને ક્ષય કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત,