________________
૮૨૦
જૈન તત્ત્વ પ્રકાશ
કહેવાય છે. સલેખના વ્રત અહિંસાની સિદ્ધિ અર્થે કરાય છે. તેમાં આત્મઘાતના દોષ કિચિત્ પણ નથી.’
પ્રશ્ન—શાસ્ત્રકારોએ મનુષ્યજન્મને ઘણા દુČભ ખતાન્યેા છે. વળી, આ શરીરનું પાલનપોષણ કરવાથી જ શુદ્ધ ઉપયેગ, વ્રત, સંયમાદિ ધર્મારાધન પણ થઇ શકે છે. તેથી એવા ઉપકારક શરીરનુ રક્ષણ કરવું એ જ ઉચિત છે. પરતુ તમે સથારે કરીને તેના નાશ કરવાનું શા માટે કહા છે ?
ઉત્તર-- તમારું કથન સત્ય છે. અમે પણ એમ જ માનીએ છીએ. પરતુ જેમ કેાઈ શાહુકાર દ્રવ્યપ્રાપ્તિને માટે દુકાનની સારસંભાળ કરતા હાય, તેવામાં દૈવયેાગે અગ્નિપ્રયાગ થઈ જાય તેવે પ્રસંગે તે શાહુકાર પેાતાનુ જોર ચાલે ત્યાં સુધી દુકાન અને દ્રવ્ય બન્ને બચાવવાના પ્રયત્ન કરે છે, પણ જ્યારે કોઈ પણ ઉપાયે દુકાનની રક્ષા થઈ શકશે નહિ એમ તેને જણાય છે, ત્યારે તેમાંથી દ્રવ્યને જ બચાવવાના પ્રયત્ન કરે છે, પરંતુ દુકાનની સાથે ધનના પણ નાશ થવા દેતે નથી.
તેવી જ રીતે, અમે પણ આ શરીરરૂપ દુકાનની સહાયથી તપ, સયમ, પોપકારાદિ અનેક લાભ ઉપાર્જન કરતા હતા, અને એ લાભની આશાએ તેનુ' અન્નવસ્ત્રાદિથી પાષણ પણ કરતા હતા, પરંતુ જ્યારે મૃત્યુરૂપી ભયંકર આગ લાગવાના પ્રસંગ પડયા અને આ શરીરને બચાવ કાઈ પણ ઉપાયે થઇ શકશે નહિ એમ લાગ્યુ, ત્યારે આ મળતી ખૂં પડીને છોડીને અને તેના રક્ષણના પ્રયત્ન પણ છેડીને અમે અમારા પોતીકા જ્ઞાનાદિ આત્મિક ગુણા રૂપ રત્નાના રક્ષણ (સ્વરક્ષણ) માટે ઉદ્યત થયા છીએ. કેમ કે આત્મિક ગુણના પ્રસાદ વડે જ અમે અક્ષય, અનંત, નિરાખાધ મેક્ષનાં સુખાને પ્રાપ્ત કરી શકીશુ. यस्तवविज्ञानज्ञान भवत्यमनस्कः सदाऽशुचिः ।
न स तत्पद्माप्नोति, स सारं नाधिगच्छति ॥ १ ॥
यस्तु विज्ञानवान भवति, समनस्कः सदा शुचि । संतु तत्पदमाप्नोति यस्माद् भूयो न जायते ॥ २ ॥
અ——જે વિવેક રહિત મનુષ્ય મનની પાછળ ચાલે છે, તે
પરિભ્રમણ કરે છે, પરંતુ
હુંમેશ અપવિત્ર રહે છે, અનત સ’સાર