________________
૮૦૮
જૈન તવ પ્રકાશ ગુરૂની સાક્ષીએ ગહ (તે પાપની નિંદા ) કરું છું. એમ કહી પછી ભવિષ્યને માટે પ્રત્યાખ્યાન કરી માયા, નિયાણું અને મિથ્યાત્વદર્શન એ ત્રણ શલ્ય રહિત બને.
આ પ્રમાણે શુદ્ધ નિર્મળ થઈને ભવિષ્યમાં “સવં પાણાઇવાય પચ્ચખામિ–સર્વથા પ્રાણાતિપાતને ત્યાગ કરું છું, ‘સä મુસાવાય પચ્ચખામિ–સર્વથા મૃષાવાદને ત્યાગ કરું છું, “સર્વ અદિન્નાદાનું પચ્ચખામિ–સર્વથા અદત્તાદાન ત્યાગું છું. સવ મેહુણ પચ્ચખામિસર્વથા મૈથુનને ત્યાગ કરું છું. સવં પરિગણું પચ્ચખામિ) સર્વથા પરિગ્રેડને ત્યાગ કરું છું. “સવં કેહં, માણું, માય, લેહં, રાગ, દેસ, કલહં જાવ મિચ્છા દંસણું સદ્ભ, અકરણિજે ગંપચ્ચખામિ -સર્વ કરોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કડુ, અભ્યાખ્યાન, પશુન્ય, પર પરિવાર, રતિ, અરતિ, માયામૃષા, મિથ્યાદર્શનશલ્ય એ અનાચરણીય
ગનાં પ્રત્યાખ્યાન “જાવજીવાએ તિવિહં તિવિહેણું–જીવું ત્યાં સુધી ત્રણ કરણ ત્રણ વેગથી કરું છું. અર્થાત્ “ન કમિ, ન કારમિ, કરત પિ અન્ન ન સમજાણામિ મણસા, વયસ, કાયસ”—ઉક્ત અઢારે પાપને હું પોતે કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને અન્ય કેઈ કરતું હશે તેને રૂડું પણ જાણીશ નહિ.
| મનથી, વચનથી અને કાયાથી આમ અઢારે પાપનાં પ્રત્યાખ્યાન કરીને પછી “સઘં અસણં, પાણું, ખાઇમં, સાઇમં, ચઉવિહં, પિ આહાર પચ્ચખામિ-સર્વથા પ્રકારે કંઈ પણ આગાર રહિત અન્ન, પાણી, સુખડી, મુખવાસ અને અપિ શબ્દથી સૂઘવાની કે આંખમાં આંજવાની વસ્તુ ઈત્યાદિ સર્વ વસ્તુનાં પચ્ચખાણ કરું છું.
આમ, ચારે આહારનાં પ્રત્યાખ્યાન કરીને પછી કહે કે, “જે પિયે ઈમ શરીરંઆ શરીર જે મને ઈષ્ટ-ઈષ્ટકારી છે, “ક”—કાંત –સુંદર છે, “પિય”—પ્રિય વડાલું છે, “મણુન્ન” –મજ્ઞ છે, “મણમ – મને રમ છે, “
ધિક્સ”—ધિજ=ધર્યરૂપ છે, “વિસાસિય-વિશ્વસનીય છે, સમય”—માનનીય છે, આગમયં”—વિશેષ માનવા લાગ્યું. “બહુમયં-ઘણું માનવા યંગ્ય છે, “ભંડ કરંડગ સમાણું-આભૂષણના કરંડ (પેટી)