________________
પ્રકરણ ૫ મું : અંતિમ શુદ્ધિ
પ. ઝેરથી, શસ્ત્રથી, અગ્નિથી, પાણીથી, પહાડથી પડીને ઈત્યાદિ પ્રકારથી આત્મઘાત કરી મરે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના રહિત અજ્ઞાનતાથી મૃત્યુ પામે તે · બાલ મૃત્યુ'
6
૭૯૯
૬. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચારિત્ર સહિત સમાધિભાવથી આયુષ્ય પૂર્ણ થાય તે ‘પંડિત મૃત્યુ’
૭. સંયમવ્રતથી ભ્રષ્ટ થઈને મૃત્યુ પામે તે ‘આસન મૃત્યુ”, ૮. સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં તેનું આચરણ કર્યાં બાદ સમાધિ– ભાવથી મૃત્યુ પામે તે ‘ આલપડિત મૃત્યુ.
?
૯. માયા, નિદાન અને મિથ્યાત્વદર્શન શલ્ય એ ત્રણમાં કોઈ પણ એક શલ્ય સહિત મૃત્યુ પામે તે · સશલ્ય મૃત્યું
6
૧૦. પ્રમાદને વશ થઈ તથા અત્યંત સંકલ્પ વિકલ્પ પરિણામેાથી પ્રાણમુક્ત થઈ જાય તે ‘ પલાય મૃત્યુ.
,
૧૧. ઇંદ્રિયાને વશ પડી, કષાય, વેદના કે હાંસીને વશ પડીને મૃત્યુ પામે તે ‘ વશાત મૃત્યુ ’
૧૨. સંયમ શીલવ્રતાદિના નિર્વાહ ન થવાથી આપઘાત કરે તે વિપ્રાણુ મૃત્યુ.’
'
૧૩. સંગ્રામમાં શૌય ધારણ કરી મરણ પામે તે ‘ ગૃપૃષ્ટ
મૃત્યુ. ’
૧૪. યથાવિધિ ત્રણ આહારમાં યાવજીવ પચ્ચખ્ખાણુ કરી મૃત્યુ પામે તે ‘ભક્ત પ્રત્યાખ્યાન મૃત્યુ.’
૧૫. સંથારા કર્યાં બાદ અન્યની પાસે સેવા ચાકરી ન કરાવતાં થકા મૃત્યુ પામે તે ‘ઈંગિત મૃત્યુ.’
૧૬. આહાર અને શરીર બન્નેના યાવજ્જીવ ત્યાગ કરી સ્વવશ -હલનચલન કર્યાં વગર મૃત્યુ પામે તે ‘પાદાપગમન મૃત્યુ.’