________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૮૩
કાઉસ્સગ્ન કરે. નમો અરિહંતાણું કહી કાઉસગ્ગ પારે. પછી પ્રગટ લેગસ્સ બેલે. પછી નીચે મુજબ પહેલા સમણુસૂત્રને પાઠ બેલે.
ઈચ્છામિ ઈચ્છું છું. પડિક્કમિઉં – પાપથી નિવર્તવાને, પગામસિજજાએ-મર્યાદાથી અધિક ઉપકરણવાળા બિછાનામાં ઘણું સૂઈ રહ્યો છે, નિગામસિજજાએ–વધારે પડતું સૂઈ રહ્યો હોઉં. “સંથારા ઉવટ્ટણીએ”-પથારીમાં સૂતાં સૂતાં વગર પૂજ્ય પડખું બદલવાથી પરિયડ્રણાએ –વારંવાર પાસું ફેરવવાથી, આઉટ્ટણએ-હાથપગ વગેરે અંગ સંકેચવાથી, “પસારણુએ–અંગ પસારવાથી, “છપ્પાઈસંઘટ્ટણીએછ પગી (જૂ)ને દાબી હોય, “કુઈ એ ખુલે મોઢે બોલવાથી, કકકરાઈએ -દાંત પીસ્યા હોય, “છીઈએ-ખુલે મઢે છીંક ખાધી હોય. “જભાઈએ, -ખુલે મોઢે બગાસું ખાધું હોય, “આમેસે”—શરીર પૂજ્યા વિના ખાજ પણ હોય, “સસરખામેસે–સચિત્ત રજથી ભરેલા બિછાના ઉપર વગર પૂજયે સૂતે બેઠે હોઉં, “આઉલમાઉલાએ–આકુળ વ્યાકુળ બન્યો હોઉં, “અણુવત્તિયાએ”-ખરાબ સ્વપ્ન આવ્યાં હોય, ઈથીવિષ્પરિયાસિયાએ –સ્વપ્નમાં સ્ત્રીસેવન કર્યું હોય, દિઠ્ઠીવિષ્પરિયાસિયાએ—સ્વપ્નમાં દષ્ટિનું વિપરીત પરિણામ થયું હોય, “મણુવિમ્પરિયાસિયાએ –સ્વપ્નમાં મન ખરાબ પ્રવર્યું હોય, “પાણાયણ વિપૂરિયાસિયાએ –સ્વપ્નમાં આહાર પણ ભગવ્યાં હોય, “જે મેં જે કંઈ મને, “રાઈઓ–રાત્રિમાં, “આઈઆર કા'–અતિચાર લાગ્યા હોય તે “તસ્સ મિચ્છામિ દુક્કડ' તે મારું પાપ મિથ્યા થાઓ. આટલું કહીને પુનઃ મૌનસ્થ થઈ ધર્મધ્યાન કરે.
સૂર્યોદય થયા પહેલાં રાત્રિ પ્રતિકમણ કરે. સૂર્યોદય પછી વસ્ત્રાદિકની પ્રતિલેખન કરે, કદાચ તેમાં કેઈ જતુનું કલેવર નીકળે તે તેને યતનાથી એકાંતમાં પરઠવીને તેનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય.
પષધગતના ૧૮ દેશ પિક્વ નિમિત્તે પિષધને આગલે દિવસે (૧) હજામત કે સ્નાનાદિ દેહભૂષા કરે, (૨)મિથુન સેવે, (૩) સરસ આહાર ભેગવે, (૪) વસ્ત્ર ધોવે