________________
૭૬૮
જૈન તત્ત્વ પ્રકાશ
(૭) ‘સ ́શય દેષ’–સામાયિકનું ફળ હશે કે નહિ એવા સંદેહ
આણે તે.
(૮) કષાય દેષ-સામાયિકમાં ક્રોધ, માન, માયા, લેભ કરે તે. (૯) અવિનય દેષ-દેવ, ગુરુ અને ધર્મની આશતના કરવી તે. (૧૦) ‘અબહુમાન દોષ’-બહુ માનથી, ભક્તિપૂર્વક સામાયિક ન કરે તે.
આ દસ પ્રકારના દોષ ટાળીને સામયિક કરવું,
૨. ‘ વય દુપ્પણિહાણે’––વચન માઠું પ્રવર્તાવે—ખરાબ વચન બાલે. ધણું ખેલ ખેલ કરવાથી સહજમાં સાવદ્ય વચન લાઈ જાય છે, માટે સામાયિકમાં ત્રિના પ્રયેાજન ખેલવું નહિ અને પ્રયેાજન હેાય તેા નીચેના ૧૦ દોષ ટાળીને ખેલવું.
(૧) ‘કુવચન દે’–સામાયિકમાં કુવચન બેલે. (૨) સહસ્સાત્કાર દેષ’-વિચાર્યા વગર બેલે
(૩) ‘સ્નેહ દોષ’–સામાયિકમાં રાગ ઉત્પન્ન કરનારાં સ’સાર સંબંધી ગાયન ગાય.
(૪) સંક્ષેપ દોષ-સામાયિકનાં પાઠ અને વાકયો ટૂકી રીતે એલે. (૫) ‘કલડુ દોષ–કલહકારી વચન મેલે.
(૬) ‘વિકથા દેષ’–સ્રીકથા વગેરે ૪ વિકથા કરે.
(૭) ‘હાસ્ય દોષ-કેાઈની હાંસી મશ્કરી કરે. (૮) ‘અશુદ્ધિ દોષ’-સૂત્રપાડ઼ ન્યૂનાધિક કે અશુદ્ધ ખેલે. (૯) ‘નિરપેક્ષા દોષ’-સામાયિકમાં ઉપયેાગ વિના બેલે. (૧૦) ‘મુસ્મણુ દે” સ્પષ્ટ ઉચ્ચાર ન કરતાં ગુણ ગુણુ
અવાજથી બેલે.
૩. કાય દુપ્પણિહાણે—શરીરની અધિક ચપળતા કરવાથી દોષ લાગે છે. માટે સામાયિકમાં વિના પ્રત્યેાજન હલન ચલન કરવું નહિ અને કાયાના ૧૨ દોષ વને સામાયિક કરવુ.
"
(૧) · કુઆસન દેષ’- સામયિકમાં અચેાગ્ય આસનથી બેસે.