________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૩૧ આજીવિકાની આટલી બધી ચિંતા શા સારુ કરે છે ? સૌને પિતા પોતાનાં પૂર્વકૃત કર્મના ઉદયાનુસાર સાધન સામગ્રી મળતી જ રહે છે, અને ભવિષ્યમાં પણ મળતી રહેશે. આવું જાણું અન્યને માટે અનુચિત કર્મ કરી કર્મબંધથી આત્માને ભારે કરે ન જોઈએ.
આનંદજી આદિ સુશ્રાવકોએ જે પ્રમાણે દ્રવ્ય-મર્યાદા (પરિગ્રહપરિમાણી કરી લીધી, પોતાની પાસે હતું તેટલા જ દ્રવ્યથી સંતોષ માન્ય, અધિક રાખવાના પચ્ચખાણ કર્યા, તેવી રીતે શ્રાવકે પરિગ્રહની મર્યાદા કરી સંતેષ રાખ જોઈએ. કદાચિત્ તે પ્રમાણે તૃષ્ણને નિરાધ ન થઈ શકે તે પિતાની ઈચ્છાનુસાર પરિમાણ કરી લઈ વધારે રાખવાનાં પચ્ચખાણ અવશ્ય કરવાં જોઈએ.
કઈ કહેશે કે, પાસે ૧૦૦ રૂપિયાની પૂંજી ન હોય અને લાખ ઉપરાંત રૂપિયા ન રાખવા, એવાં પચ્ચખાણ કરવાથી શું ફળ? તેમણે જાણવું જોઈએ કે, “હીવરિત્ર પુરુષ મા સેવે sfપ ન કાનાન, મનુષ્ય” અર્થાત્ પુરુષના ભાગ્યને દેવે પણ જાણી શકતા નથી, તે મનુષ્યનું શું ગજું ! પ્રત્યક્ષ જ જોઈએ છીએ કે ગાય અને બકરાંના ચારનારા રાજા મહારાજા બની ગયા છે. જેમને પરિગ્રહની મર્યાદા હશે તેઓ અધિક પ્રાપ્તિના સમયે સંતેષ ધારણ કરી મર્યાદા ઉપરાંત ગ્રહણ નહિ કરે. પરિગ્રહ અધિક નહિ વધારે તે પાપથી તેમને આત્મા બચશે. પ્રત્યાખ્યાન કર્યા વિના સંતેષ થે મુશ્કેલ છે. * આવું જાણી શ્રાવક નિમ્નત ૯ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરે છે
૧. “ખેર યથા પરિમાણુ”—-ખેત્તન્નક્ષેત્ર એટલે ખુલ્લી જમીનનું ઈચ્છિત પરિમાણ કરે, બાગ, બગીચા, ખેતર, વાડી, જંગલ, ઈત્યાદિ ખુલ્લી જમીનને પરિગ્રહ રાખવાનું બનતાં સુધી તે શ્રાવક ઉચિત સમજતા નથી. કારણ કે તેમાં બહુ કાળ પર્યત છકાય જીને
* जहा जहा अप्प लोहो, जह जह अप्प परिग्गहारंभो ।
तह तह सुह पवड्ढइ, धम्मस्स य होइ सिद्धि । અર્થ–જેમ જેમ લભ ઘટે છે તેમ તેમ આરંભ અને પરિગ્રહ પણ ઘટતા. જાય છે. અને તેમ તેમ સુખ અને ધર્મની પણ વૃદ્ધિ થતી જાય છે.