SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ લું અરિહંત છે, એક એક અમજ સાધુએ છે, અને એક એક અમજ સાધ્વીએ છે. એમ બધાયના કુલ્લે મળી એ કેડ કેવલજ્ઞાની, બે હજાર ક્રાડ સાધુ અને બે હજાર ક્રેાડ સાધ્વીએની સંખ્યા છે, એ વીસે તીર્થંકર જે સમયે મેાક્ષ પધારશે તે જ સમયે બીજા વિજયમાં જે જે તીથ કરી * ઉત્પન્ન થયા હશે તે દીક્ષા ગ્રહણ કરી તીથ કરપદ પ્રાપ્ત કરશે, એ ક્રમ અનાદિ કાળથી ચાલ્યા આવે છે. અને આગળ પણ અનંતા કાળ સુધી ચાલશે, અર્થાત્ જઘન્ય (ઓછામાં ઓછા) ૨૦ તીર્થંકરાથી તા ઓછા અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ૧૬૦ તી કરથી વધારે ભવિષ્યમાં કદી પણુ થશે નહિ એમ અનંતા તીર્થંકર ભૂતકાળમાં થઈ ગયા. ૨૦ વમાનકાળમાં છે અને અનંતા તીર્થંકર ભવિષ્યકાળમાં થશે. ૪૭ ભરતના અને ઈરવતના સર્વે તીર્થંકરાનું જઘન્ય આયુષ્ય ૭૨ વર્ષનું, એથી એન્ડ્રુ હાય જ નહિ. અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪ લાખ પૂનુ, એથી વધારે પણ ન જ થાય. સર્વે તી કરાનું દેહમાન જઘન્ય * જધન્ય ૨૦ તીર્થંકરોથી કદી પણ એછા હોય જ નહિ એટલે વર્તમાનના ૨૦ તીકાના મેાક્ષ ગયા બાદ એજ વખતે ખીજા વીસ તીર્થંકરપદને પ્રાપ્ત થવા જ જોઈએ. આ હિસાબે એક તીર્થંકર ગૃહવાસમાં એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરે ત્યારે ખીન્ન ક્ષેત્રમાં બીજા તીર્થંકરને જન્મ થઈ જ જવા જઈએ. અને તે પણ એક લાખ પૂર્વના થાય ત્યારે અન્ય ક્ષેત્રમાં ત્રીજા તીર્થંકરના જન્મ પણ થઈ જ જવા જોઈએ. આ પ્રમાણે કોઇ એક લાખ પૂના આયુષ્યવાળા, કાઇ બે લાખ પૂર્વના આયુષ્યવાળા એ જ પ્રમાણે કઈ ૮૩ લાખ પૂર્વના આયુષ્યવાળા એક એક તીથંકરની પાછળ ૮૩-૮૩ તીર્થંકરો ગૃહવાસમાં રહે છે અને એક તીર્થંકરપદ ભાગવતા હોય છે. જ્યારે ચોરાસીમાતી ક્રર મેાક્ષ ચાલ્યા જાય ત્યારે ૮૩ મા તીર્થંકર અન્ય ક્ષેત્રમાં તીથ''કરપદને પ્રાપ્ત કરે છે અને કઈ અન્ય ક્ષેત્રમાં એક તી' કરને જન્મ થાય છે. એમ, એક એક તીર્થં કર પાછળ ૮૩-૮૩ તીર્થ કરી ગૃહસ્થવાસમાં હાવાથી ૨૦ તીર્થંકરાની પાછળ ૮૩×૨૦ કુલ ૧૬૬૦તી કા ગૃહસ્થાવાસમાં અને ૨૦ તીર્થંકરપદ ભોગવતા હોય એમ ૧૬૮૦ તીર્થંકરા ઓછામાં ઓછા એક જ વખતે હેવા જોઈ એ. આટલા તી કર હાવા છતાં પણ કયારેય તે પરસ્પર ભળતા નથી. એ રીત અનાદિકાળથી ચાલી આવે છે. ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી એ જ રીત ચાલતી રહેશે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy